- સ્પોર્ટસ
ગિલની હૅટ-ટ્રિક ટાળ્યા પછીની યાદગાર સેન્ચુરી, જોકે ભારત માટે હજી ખતરો
મૅન્ચેસ્ટરઃ અહીં ઑલ્ડ ટ્રેફર્ડમાં કૅપ્ટન શુભમન ગિલે (103 રન, 238 બૉલ, 379 મિનિટ, 12 ફોર) કરીઅરની નવમી અને ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન સિરીઝની ચોથી સદી પૂરી કરી ત્યાર બાદ થોડી જ વારમાં (લંચ-બ્રેકની થોડી જ ક્ષણો પૂર્વ) આઉટ થઈ ગયો હતો,…
- સ્પોર્ટસ
કોહલી, દ્રવિડ, ગાંગુલી ન કરી શક્યા એ કામ શુભમન ગિલે કરી દેખાડ્યું!
મૅન્ચેસ્ટરઃ ભારત વતી પહેલી જ વાર ટેસ્ટમાં કૅપ્ટન્સી સંભાળી રહેલા શુભમન ગિલે (Shubhman Gill) રવિવારે ટેસ્ટ કરીઅરની નવમી અને વર્તમાન સિરીઝની ડબલ સેન્ચુરી સહિતની કુલ ચોથી સદી ફટકારવાની સાથે ભારતીય ક્રિકેટમાં બહુ મોટી સિદ્ધિ મેળવી હતી. વિદેશી ધરતી પર એક…
- સ્પોર્ટસ
શુભમન ગિલને પ્લેઇંગ-ઇલેવનમાં કદાચ શાર્દુલ નહીં, કુલદીપ જ જોઈતો હતોઃ ગાવસકર
મૅન્ચેસ્ટરઃ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરનું એવું માનવું છે કે ` ઇંગ્લૅન્ડ સામેની ઑલ્ડ ટ્રેફર્ડની ચોથી ટેસ્ટ માટેની પ્લેઇંગ-ઇલેવનમાં કૅપ્ટન શુભમન ગિલ (Shubhman Gill)ને શાર્દુલ ઠાકુર કદાચ નહોતો જોઈતો, કારણકે તેણે (શુભમને) કુલદીપને જ ઇલેવનમાં સમાવવાની આશા રાખી હતી.’ ગાવસકરનું એવું પણ…
- Uncategorized
રાહુલ અને ગિલ રેકૉર્ડ બુકમાં, 123 વર્ષમાં બીજી જ વખત એવું બન્યું કે…
મૅન્ચેસ્ટર: કોઈ ટેસ્ટ મૅચના એક દાવમાં પહેલી બે વિકેટ ઝીરોમાં પડી ગયા બાદ બે બૅટ્સમેને ત્રીજી વિકેટ માટે 100 કે વધુ રનની રનની ભાગીદારી કરી હોય એવું ટેસ્ટ ક્રિકેટના છેલ્લા 123 વર્ષના ઇતિહાસમાં બીજી જ વખત બન્યું છે. આ સિદ્ધિ…
- સ્પોર્ટસ
રાહુલ-ગિલનો વળતો જવાબઃ રવિવારે કશમકશ…
મૅન્ચેસ્ટરઃ અહીં ઑલ્ડ ટ્રૅફર્ડ (old Trafford)માં શનિવારે ચોથી ટેસ્ટ (fourth Test)માં ચોથા દિવસે ભારતે (india) બીજા દાવમાં શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી દીધી ત્યાર પછી ત્રીજી વિકેટની મજબૂત ભાગીદારી સાથે બ્રિટિશરોને જોરદાર વળતો જવાબ આપ્યો હતો. રમતના અંત સુધીમાં ભારતનો…
- સ્પોર્ટસ
ચેસ વર્લ્ડ કપ ફાઇનલનો રસાકસીભર્યો આરંભઃ પ્રથમ ગેમમાં દિવ્યા સામે હારતાં બચી ગઈ હમ્પી
બાટુમી (જ્યોર્જિયા): મહિલાઓના ચેસ વર્લ્ડ કપમાં પહેલી જ વાર ફાઇનલમાં બન્ને ભારતીય સ્પર્ધક સામસામે છે અને એમાં તેમની પ્રથમ ગેમ શનિવારે ડ્રૉમાં જતાં બન્નેને 0.5-0.5 પૉઇન્ટ ફાળવવામાં આવ્યા હતા. આંધ્ર પ્રદેશની 38 વર્ષની કૉનેરુ હમ્પી Koneru Humpy) અને નાગપુરની 19…
- સ્પોર્ટસ
મુંબઈની ટીનેજ સ્કૅટર કોરિયામાં ચૅમ્પિયન
મુંબઈઃ મુંબઈમાં રહેતી 13 વર્ષની રિધમ મામણિયા (Rythm Mamania)એ સ્કૅટિંગમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. તે એશિયન (Asian) સ્પર્ધામાં ચૅમ્પિયન બની છે. સાઉથ કોરિયા (South korea)માં આયોજિત એશિયન રૉયલ સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં રિધમે સૉલો ફ્રી ડાન્સ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ…
- સ્પોર્ટસ
સપ્ટેમ્બરના સતત ત્રણ રવિવાર એન્જૉય કરજો, કારણકે ભારત-પાકિસ્તાન વચ્ચે…
કરાચીઃ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ)માં રમાનારા મેન્સ ટી-20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કે બે નહીં, પણ ત્રણ-ત્રણ ટક્કર થઈ શકે અને એ મૅચોની તારીખો જાહેર થઈ ગઈ છે. નવાઈની વાત એ છે કે ભારત-પાકિસ્તાનનો પ્રથમ મુકાબલો રવિવારના…
- સ્પોર્ટસ
યુએઇના એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ત્રણ ટક્કર થઈ શકે
કરાચીઃ બહુચર્ચિત મેન્સ ટી-20 એશિયા કપ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં રમાશે એની બે દિવસ પહેલાં જાહેરાત થઈ ગઈ ત્યાર બાદ હવે એની તારીખો જાહેર કરવામાં આવી છે અને આ રસાકસીભરી ટૂર્નામેન્ટનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સ્પર્ધા આગામી…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડની 311 રનની લીડ પછી ભારતનો ધબડકોઃ ડ્રૉ પણ મુશ્કેલ લાગે છે
મૅન્ચેસ્ટરઃ અહીં ઑલ્ડ ટ્રેફર્ડ (Old Trafford)ના મેદાન પર ભારતીય બોલર્સ ચોથી ટેસ્ટના ચોથા દિવસે યજમાન ઇંગ્લૅન્ડ (England)ને પ્રથમ દાવમાં મહામહેનતે ઑલઆઉટ કરવામાં સફળ થયા ત્યાર બાદ ભારતીય બૅટ્સમેનોએ ધબડકા સાથે બીજા દાવની શરૂઆત કરી હતી. ભારત (India)ના 358 રનના જવાબમાં…