- સ્પોર્ટસ

રાતોરાત કરોડપતિ બની ગયેલો અનકૅપ્ડ પ્લેયર મુકુલ ચૌધરી કોણ છે?
નવી દિલ્હીઃ મંગળવારની આઇપીએલ-હરાજીમાં પ્રશાંત વીર અને કાર્તિક શર્માને (દરેકને) ચેન્નઈએ 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા અને જમ્મુ-કાશ્મીરના ઑકિબ નબીને દિલ્હીએ 8.40 કરોડ રૂપિયામાં મેળવ્યો એટલે (ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમના દમદાર પર્ફોર્મન્સને પગલે) તેમનું ભાગ્ય રાતોરાત ચમકી ગયું કહેવાય એ વાત સાચી,…
- સ્પોર્ટસ

પૃથ્વી શૉની ભાવુક પોસ્ટ કામ કરી ગઈ, દિલ્હીએ છેવટે 75 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદી લીધો
નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ મંગળવારે અબુ ધાબીમાં મિની ઑક્શન (MINI AUCTION)માં ઓપનિંગ બૅટ્સમૅન પૃથ્વી શૉ (PRITHVI SHAW)ને ખરીદીને પોતાની ટીમમાં ફરી સામેલ થવાનો અવસર આપ્યો એ વિશે એક ઇન્ટરવ્યૂમાં આશા વ્યક્ત કરી છે કે પૃથ્વી શૉ…
- IPL 2026

તેજસ્વીની કરીઅરમાં નવું તેજઃ શિક્ષક માતા-પિતાના આ દીકરાએ ભોપાલના જંગલમાં ક્રિકેટની તાલીમ લીધી હતી…
અબુ ધાબીઃ 23 વર્ષની ઉંમરના વિકેટકીપર-બૅટ્સમૅન તેજસ્વી સિંહ દહિયાને ગયા વર્ષે 2025ની આઇપીએલ માટેના મેગા ઑક્શનમાં બે વખત નામ બોલવામાં આવવા છતાં એક પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો ત્યારે તે ખૂબ નિરાશ થઈ ગયો હતો, પણ આ વખતે કોલકાતા નાઇટ રાઇડર્સે…
- સ્પોર્ટસ

ઑક્શનનો હીરો કૅમેરન ગ્રીન, એડિલેઇડમાં ઝીરો
ઍલેક્સ કૅરી અને ખ્વાજાએ ટીમની લાજ રાખી, ઑસ્ટ્રેલિયા 8/326 એડિલેઇડ: મંગળવારે અબુ ધાબીમાં કોલકાતાએ મિની ઑક્શનમાં ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીન (Cameron Green)ને 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 25.20 કરોડ રૂપિયામાં ખરીદીને તેને આ ટૂર્નામેન્ટનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બનાવ્યો…
- IPL 2026

અનકૅપ્ડ પ્લેયર મંગેશ યાદવ કોણ છે? કેમ આરસીબીએ તેને ₹5.20 કરોડમાં ખરીદ્યો?
અબુ ધાબી: ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)એ મંગળવારે અહીં આઈપીએલના મિની ઑક્શનમાં મધ્ય પ્રદેશના 23 વર્ષીય લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને લેફ્ટ હૅન્ડ બૅટ્સમૅન તથા ઑલરાઉન્ડર તરીકે જાણીતા મંગેશ યાદવને માત્ર ₹30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે ₹5.20 કરોડના…
- નેશનલ

શિક્ષક-પિતાની મહિને ₹12,000ની આવક, દીકરો એકઝાટકે ₹14.20 કરોડ લઈ આવ્યો!
અમેઠી: ઉત્તર પ્રદેશના 20 વર્ષની ઉંમરના અનકૅપ્ડ ખેલાડી લેફ્ટ-આર્મ સ્પિન ઑલરાઉન્ડર પ્રશાંત વીરને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ફ્રેન્ચાઇઝીએ મંગળવારના અબુ ધાબીના મિની ઑક્શન (AUCTION)માં 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 14.20 કરોડ રૂપિયાના રેકોર્ડ-બ્રેક ભાવે ખરીદીને ક્રિકેટ જગતમાં સનસનાટી તો…
- સ્પોર્ટસ

બુધવારે ભારતની ચોથી ટી-20…
લખનઊઃ અહીં બુધવારે (સાંજે 7.00 વાગ્યાથી) ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મૅચવાળી સિરીઝની ચોથી ટી-20 રમાશે જેમાં કૅપ્ટન સૂર્યકુમાર (Suryakumar) યાદવ પર સારી બૅટિંગ કરવાનું પ્રચંડ માનસિક દબાણ રહેશે. તે ગયા ઑક્ટોબર પછી ટી-20માં હાફ સેન્ચુરી નથી કરી શક્યો.…
- IPL 2026

અનકૅપ્ડ ખેલાડીઓ ન્યાલ થઈ ગયા…
પ્રશાંત-કાર્તિક શર્મા ભારત વતી નથી રમ્યા છતાં 14.20 કરોડ રૂપિયામાં ફાવી ગયા! અબુ ધાબીઃ અહીં મંગળવારે આયોજિત આઇપીએલ (ipl)ના મિની ઑકશનમાં કૅમેરન ગ્રીન (25.20 કરોડ રૂપિયા) છવાઈ ગયો હતો, પરંતુ તેનાથી પણ વધુ ચર્ચા ભારતના ખાસ કરીને બે અનકૅપ્ડ (uncapped)…
- IPL 2026

પૃથ્વી શૉને છેલ્લી ઘડીએ દિલ્હીએ, સરફરાઝને ચેન્નઈએ 75 લાખની મૂળ કિંમતે ખરીદી લીધા…
જાણો, આઇપીએલના ઑક્શનમાં કોણ સૌથી મોંઘા અને કોને કોઈએ પણ ન ખરીદ્યા અબુ ધાબીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં મંગળવારે અહીં મિની ઑક્શનમાં ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીન પર સૌની નજર હતી, તે વિદેશી ખેલાડીઓમાં સૌથી ઊંચા ભાવે વેચાવાનો હતો અને તેને…









