- સ્પોર્ટસ

બન્ને હાથ વિનાની કાશ્મીરની શીતલ દેવીએ તીરંદાજીમાં રચ્યો ઇતિહાસ
ગ્વાંગજુ (દક્ષિણ કોરિયા): જમ્મુ અને કાશ્મીરની 18 વર્ષની શીતલ દેવી (Sheetal Devi) વિશ્વની એવી પ્રથમ મહિલા ઍથ્લીટ બની છે જેણે તીરંદાજીમાં બન્ને હાથ વગર પૅરા વર્લ્ડ આર્ચરી (Archery) ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. શનિવારે અહીં દિવ્યાંગો (Para) માટેની વિશ્વ…
- T20 એશિયા કપ 2025

સુપર ઓવરના ડ્રામામાં શનાકાને રનઆઉટ કેમ નહોતો અપાયો?
દુબઈઃ અહીં શુક્રવારે એશિયા કપ (Asia cup)ના સુપર-ફોર રાઉન્ડની ભારત-શ્રીલંકા વચ્ચેની અંતિમ મૅચ મધરાત બાદ સુપર ઓવર (super over)માં જતાં સ્થિતિ ખૂબ રોમાંચક અને દિલધડક થઈ ગઈ હતીજેમાં અર્શદીપ સિંહની એ સુપર ઓવરમાં દાસુન શનાકા (Dasun Shanaka)ને પહેલાં તો અમ્પાયરે…
- T20 એશિયા કપ 2025

એશિયા કપની પ્રથમ સુપર ઓવરના થ્રિલરમાં ભારત જીત્યું…
દુબઈઃ એશિયા કપની સૌપ્રથમ સુપરઓવરમાં શ્રીલંકા (બે વિકેટે બે રન)ને ભારતે (એક બૉલમાં ત્રણ રન) હરાવી દીધું હતું. અર્શદીપની સુપરઓવરમાં શ્રીલંકાએ પાંચ બૉલમાં બે રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પછીથી સૂર્યકુમારે પહેલા જ બૉલ પર ત્રણ રન દોડીને વિજય…
- સ્પોર્ટસ

સૂર્યા પરનો દંડ હટાવવા બીસીસીઆઇએ કરી અપીલઃ પાકિસ્તાનના એક પ્લેયરને દંડ અને બીજાને માત્ર ચેતવણી
દુબઈઃ 14મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેળવેલો વિજય પહલગામમાં આતંકવાદીઓના હુમલામાં શહીદ થયેલા હિન્દુ સહેલાણીઓ અને તેમના પરિવારોને સમર્પિત કરવા બદલ તેમ જ ભારતીય સશસ્ત્ર દળોને બિરદાવતી ટિપ્પણી કરવા બદલ આઇસીસીના મૅચ રેફરી રિચી રિચર્ડસને ભારતીય ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવને 30…
- સ્પોર્ટસ

તનતોડ મહેનત કરતા ટૅલન્ટેડ ક્રિકેટરો પરથી મેં પ્રેરણા લીધી હતીઃ બૉલ્ટ…
મુંબઈઃ વિશ્વના ફાસ્ટેસ્ટ દોડવીર ઉસેન બૉલ્ટે ફાસ્ટ બોલર બનવાનું નાનપણમાં સપનું સેવ્યું હતું, પરંતુ તે સમય જતાં રનર બની ગયો એ આપણે સૌ કોઈ ઘણા સમયથી જાણીએ છીએ. જોકે તેણે નાનપણમાં અને પછી યુવાન વયે ક્રિકેટરો (Cricketers) પરથી કેવી રીતે…
- સ્પોર્ટસ

આ શું? અભિષેક શર્માને બદલે અભિષેક બચ્ચનનું નામ કોણે લીધું?
કરાચી/દુબઈઃ એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જંગ ખેલાય એ પહેલાં ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક લાઇવ શૉ (Live show)માં એક એવું બ્લન્ડર કર્યું જેને લીધે સોશ્યલ મીડિયામાં તેની હાંસી ઉડી રહી છે. તે અભિષેક શર્મા…
- સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટરોએ એક જ દિવસમાં બે ઑસ્ટ્રેલિયન ટીમને હરાવી દીધી!
બ્રિસ્બેન/લખનઊઃ આ વર્ષની શરૂઆતમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ-સિરીઝ 1-3થી હારીને ઑસ્ટ્રેલિયાથી પાછી આવી હતી, પરંતુ શુક્રવારનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો સામે શુકનિયાળ સાબિત થયો છે, કારણકે આ દિવસે ભારતીય ક્રિકેટરોએ ઑસ્ટ્રેલિયાની બે ટીમને પરાસ્ત કરી.…
- T20 એશિયા કપ 2025

પાકિસ્તાની ક્રિકેટરે આઇસીસીની સુનાવણીમાં ધોની-વિરાટના નામ લીધા!
દુબઈઃ પાકિસ્તાનના ઓપનર સાહિબઝાદા ફરહાને 21મી સપ્ટેમ્બરે દુબઈના મેદાન પર ભારત સામે હાફ સેન્ચુરી ફટકાર્યા પછી જે ` ગન સેલિબ્રેશન’ કર્યું એ બદલ (ઑન-ફીલ્ડ જશન બદલ) તેને મૅચ રેફરી રિચી રિચર્ડસને સુનાવણી (hearing)માં બોલાવ્યો એમાં તેણે સજાથી બચવા માટે મહેન્દ્રસિંહ…
- સ્પોર્ટસ

પાકિસ્તાનના સ્ટાર-ઓપનરનો શર્મનાક વર્લ્ડ રેકૉર્ડ
દુબઈઃ સલમાન આગાના સુકાનમાં પાકિસ્તાન (Pakistan)ની ટીમ એશિયા કપમાં ઉપરાઉપરી બે લપડાક ખાઈને શરમજનક હાલતમાં ફાઇનલમાં તો પહોંચી છે, પરંતુ એના જ ઓપનરે (OPENER) એક શર્મનાક રેકૉર્ડ ગુરુવારે પોતાના નામે કર્યો હતો. આઇસીસીના ફુલ મેમ્બર તરીકે ઓળખાતા દેશોના ખેલાડીઓમાં તે…
- T20 એશિયા કપ 2025

એશિયા કપમાં ભારત માટે આજે અજમાયશનો દિવસ
દુબઈઃ ટી-20 એશિયા કપમાં ભારત ફાઇનલમાં પહોંચી ગયું હોવાથી આજે (રાત્રે 8.00 વાગ્યાથી) શ્રીલંકા (SriLanka) સામે રમાનારી સુપર-ફોર રાઉન્ડની આખરી મૅચમાં હેડ-કોચ ગૌતમ ગંભીર તથા કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમમાં પ્લેયરો વચ્ચેના કૉમ્બિનેશનની બાબતમાં કેટલાક અખતરા કરશે તો નવાઈ નહીં લાગે.…









