- T20 એશિયા કપ 2025

કુલદીપ 17 વિકેટ સાથે મોખરેઃ અભિષેક 314 રન સાથે નંબર-વન…
દુબઈઃ ભારતે પાકિસ્તાનને એશિયા કપની રવિવારની ઐતિહાસિક ફાઇનલમાં માત્ર 146 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું એમાં સૌથી મોટી ભૂમિકા કુલદીપ યાદવની હતી. તેણે ચાર વિકેટ લીધી હતી અને આખી ટૂર્નામેન્ટમાં 17 વિકેટ સાથે તે મોખરે રહ્યો હતો. બૅટ્સમેનોમાં અભિષેક…
- T20 એશિયા કપ 2025

ઈજાગ્રસ્ત હાર્દિક ટીમની બહાર, રિન્કુ સિંહ પ્લેઇંગ-ઇલેવનમાં
દુબઈઃ ભારતે એશિયા કપની પાકિસ્તાન સામેની ઐતિહાસિક ફાઇનલમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી છે. જોકે બૅડ ન્યૂઝ એ છે કે છેલ્લી ઘણી મૅચોમાં હરીફ ટીમની ઇનિંગ્સમાં પ્રથમ ઓવર કરનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે આજે નહીં રમે. જોકે મુખ્ય ફાસ્ટ બોલર…
- T20 એશિયા કપ 2025

ભારતની જીત માટે બિહારમાં હવન, ઠેર-ઠેર પૂજા અને પ્રાર્થના
પટનાઃ હુમલા કરાવવા માટે આતંકવાદીઓને ભારત મોકલવાની દાયકાઓથી અપપ્રવૃત્તિ કરતા પાકિસ્તાન (Pakistan) સામેની આજની ફાઇનલ પહેલાં ભારતમાં લોકોએ ટીમ ઇન્ડિયા (Team India)ના વિજય માટે પ્રાર્થના કરી છે ત્યારે અમુક કિસ્સામાં પૂજા-હવન પણ રાખવામાં આવ્યા છે. બિહારની રાજધાની પટનામાં રવિવારે ક્રિકેટપ્રેમીઓએ…
- T20 એશિયા કપ 2025

પાકિસ્તાન નહીં સુધરે! હવે નવા નાટકમાં આ ભારતીય ખેલાડી વિરુદ્ધ કરી ફરિયાદ
દુબઈઃ એશિયા કપની ભારત સામેની ફાઇનલ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આઇસીસીમાં ભારતના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અને શુક્રવારની શ્રીલંકા સામેની સુપર ઓવરના સ્ટાર બોલર અર્શદીપ સિંહ (ARSHDEEP SINGH) વિરુદ્ધ ફરિયાદ કરી છે. પીસીબીનો આરોપ છે કે અર્શદીપે કેટલાક અપમાનજનક ઇશારા…
- સ્પોર્ટસ

રોહિત શર્માનો જિગરી દોસ્ત ન બની શક્યો ટીમ ઇન્ડિયાનો સિલેક્ટર
બે ભૂતપૂર્વ બોલરને મળી જવાબદારીઃ જાણો, કોના પર કળશ ઢોળાયો મુંબઈઃ ભારતીય ક્રિકેટનું સંચાલન કરતા અને વિશ્વભરના ક્રિકેટ બોર્ડોમાં સૌથી શ્રીમંત બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની રવિવારની વાર્ષિક સભામાં બે નવા સિલેક્ટરના નામ જાહેર કરવામાં આવ્યા જેમાં…
- સ્પોર્ટસ

2022માં બૉમ્બ બ્લાસ્ટમાં ઈજા, 2025માં તીરંદાજીમાં વર્લ્ડ ચૅમ્પિયન
નવી દિલ્હીઃ સાઉથ કોરિયામાં શનિવારે તીરંદાજીમાં વર્લ્ડ ચૅમ્પિયન બનેલા તોમન કુમારે (Toman Kumar) ત્રણ વર્ષમાં ભારે સંઘર્ષ કરીને (પોતાની કૅટેગરીમાં) વિશ્વમાં સર્વોત્તમ તીરંદાજ (Archery) બનવાની અપ્રતિમ સિદ્ધિ મેળવી છે. 2022માં તોમન કુમારે છત્તીસગઢમાં નક્સલવાદીઓના બૉમ્બ બ્લાસ્ટમાં ડાબો પગ ગુમાવ્યો હતો.…
- T20 એશિયા કપ 2025

રવિવારે એશિયન ટ્રોફી પર ` અભિષેક અને તિલક’ ભારતના જ થશે…
પાકિસ્તાન સામેના જંગમાં રવિવારના શુભ'દિવસે ટીમ ઇન્ડિયાનો નવો સૂર્ય’ ઊગશે અને પછી ` હાર્દિક’ અભિનંદન પણ મળશે દુબઈઃ બસ, બહુ થયું…ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતે પાકિસ્તાનની ` બી’ ગે્રડની ટીમને એશિયા કપમાં ઉપરાઉપરી બે થપાટ મારી અને હવે…
- T20 એશિયા કપ 2025

ભારત ફાઇનલ જીતશે તો પછીથી સ્ટેજ પર થોડો વિવાદ તો થશે જ!
દુબઈઃ એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામે દુબઈના મેદાન પર જંગ ન ખેલવો જોઈએ એવું અસંખ્ય ભારતીયો ઇચ્છતા હતા અને એવી ઇચ્છા રાખવામાં કંઈ ખોટું પણ નહોતું, પરંતુ એક નહીં, પણ બબ્બે જંગ થઈ ગયા (જેમાં ભારતે દુશ્મન-દેશની ટીમને કચડી નાખી)…
- સ્પોર્ટસ

અમદાવાદમાં રવિવારથી એશિયન સ્વિમિંગ સ્પર્ધાઃ ભારત કેટલા મેડલ જીતી શકે?
અમદાવાદઃ અહીં નારણપુરા વિસ્તારના અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં રવિવારે 11મી એશિયન ઍક્વેટિક્સ (Asian Aquatic) ચૅમ્પિયનશિપ્સનો આરંભ થઈ રહ્યો છે જેમાં ભારતને ઓછામાં ઓછા ત્રણથી ચાર ચંદ્રક જીતવાનો મોકો છે એવું ભારતીય સ્ક્વૉડના હેડ-કોચ નિહાર અમીને (Nihar Ameen) પીટીઆઇને શનિવારે…









