- સ્પોર્ટસ

પાકિસ્તાનમાં નવું નાટકઃ ક્રિકેટ બોર્ડે ટેસ્ટના હેડ-કોચ અઝહર મહમૂદને તગેડી મૂક્યો
લાહોરઃ 1997થી 2007 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પાકિસ્તાનના ભૂતપૂર્વ પેસ બોલિંગ ઑલરાઉન્ડર અઝહર મહમૂદ (AZHAR MAHMOOD)ને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના મોવડીઓએ ટેસ્ટ ટીમના હેડ-કોચ તરીકેનો કૉન્ટ્રૅક્ટ પૂરો થાય એ પહેલાં જ તેના હોદ્દા પરથી તગેડી મૂક્યો છે. 50 વર્ષના મહમૂદ…
- સ્પોર્ટસ

સીએસકેના બોલરે અમદાવાદની મૅચમાં 10 ઓવરમાં આટલા રન આપ્યા, નવો રેકૉર્ડ બની ગયો…
અમદાવાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ તાજેતરની હરાજીમાં 40 લાખ રૂપિયામાં ખરીદેલા પેસ બોલિંગ ઑલરાઉન્ડર અમન ખાને (AMAN KHAN) એક અનિચ્છનીય વિક્રમ રચ્યો છે. તેને 10 ઓવર સૌથી મોંઘી પડી છે. સોમવારે અમદાવાદમાં વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં અમન ખાન (10-0-123-1)ને…
- સ્પોર્ટસ

રોહિત-વિરાટને હઝારે ટ્રોફીની બે મૅચ રમવાના કેટલા પૈસા મળ્યા જાણી લો…
જયપુર/બેંગલૂરુઃ રોહિત શર્મા અને વિરાટ કોહલી લિસ્ટ-એ તરીકે જાણીતી વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં અનુક્રમે મુંબઈ તથા દિલ્હી વતી બે-બે મૅચ રમીને મુંબઈ પાછા આવી ગયા છે અને વિરાટ હવે છઠ્ઠી જાન્યુઆરીએ વધુ એક મૅચ રમીને 11મી જાન્યુઆરીએ વડોદરામાં ન્યૂ…
- સ્પોર્ટસ

ગંભીર પાસેથી કોચિંગનો હોદ્દો પાછો લઈ લેવાશે? બીસીસીઆઇમાંથી વધુ એક ખુલાસો પણ આવી ગયો…
નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષમાં ભારતીય ક્રિકેટરોનો ટેસ્ટમાં પર્ફોર્મન્સ બહુ ખરાબ રહ્યો હોવાથી હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) પાસેથી ટેસ્ટ-ટીમના કોચિંગ (Coaching)ની જવાબદારી પાછી લઈ લેવામાં આવશે એવી થોડા દિવસથી જે અફવા ઊડી છે એને બીસીસીઆઇના સેક્રેટરી દેવજિત સૈકિયાએ ખોટી…
- સ્પોર્ટસ

ટેનિસની મૅચમાં પુરુષ વિરુદ્ધ મહિલા પ્લેયરનો મુકાબલો, હસતાં-રમતાં અને ડાન્સ કરતા રમ્યાં…
દુબઈઃ ટેનિસની મૅચમાં પુરુષ અને મહિલા હરીફ ખેલાડી વચ્ચે મુકાબલો થાય એ આશ્ચર્ય તો કહેવાય જ, પણ દુબઈમાં રવિવારે આવી એક મૅચ બે જાણીતા ખેલાડી વચ્ચે રમાઈ ગઈ. આ ટક્કર એક સમયના 13મી રૅન્કના પુરુષ ખેલાડી ઑસ્ટ્રેલિયાના નિક કીર્ગિયોસ અને…
- સ્પોર્ટસ

7 રનમાં 8 વિકેટ, ક્રિકેટના અજાણ્યા દેશના બોલરે મચાવ્યો તરખાટ
ગેલેફુ સિટી (ભુતાન): ટી-20 ફૉર્મેટની આંતરરાષ્ટ્રીય અને બિન-આંતરરાષ્ટ્રીય મૅચોમાં અગાઉ કદી નથી બન્યું એવી ઘટના તાજેતરમાં બની ગઈ જેમાં ભુતાન (Bhutan)ના લેફ્ટ-આર્મ સ્પિનર સોનમ યેશી (Sonam Yeshey)એ એક જ મૅચમાં આઠ વિકેટ લીધી હતી. કોઈ બોલરે એક મૅચમાં આઠ વિકેટ…
- સ્પોર્ટસ

ભારતના રેકૉર્ડ-બ્રેક સ્કોર સામે શ્રીલંકા લડત પછી પરાજિતઃ ભારત 4-0થી આગળ…
તિરુવનંતપુરમઃ અહીં સિરીઝની ચોથી ટી-20માં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને જીતવા 222 રનનો જે લક્ષ્યાંક આપ્યો હતો એ સામે પ્રવાસી ટીમે જોરદાર લડત આપી હતી, પરંતુ છેવટે ભારતે (India) 2/221નું પોતાનું નવું વિક્રમજનક ટોટલ ડિફેન્ડ કરવામાં સફળતા મેળવી હતી. શ્રીલંકાની ટીમ…
- સ્પોર્ટસ

10,000 આંતરરાષ્ટ્રીય રનઃ સ્મૃતિ મંધાના વિશ્વભરની બૅટર્સમાં ફાસ્ટેસ્ટ…
તિરુવનંતપુરમઃ મહિલાઓની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં સ્મૃતિ મંધાના 10,000 રન પૂરા કરનારી વિશ્વની ચોથી બૅટર બની છે અને વધુ આનંદની વાત તો એ છે કે ઇનિંગ્સની દૃષ્ટિએ ચારેય બૅટર્સમાં સ્મૃતિ ફાસ્ટેસ્ટ છે. સ્મૃતિ (Smriti) 10,000 ઇન્ટરનૅશનલ રન પૂરા કરનારી…









