- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકામાં ગાંગુલીને ફરી નિરાશા, કાવ્યા મારનની ટીમે પણ બાજી મારી
કેબેખાઃ સાઉથ આફ્રિકાના કેબેખા (અગાઉનું નામ પોર્ટ એલિઝાબેથ) શહેરમાં મંગળવારે રમાયેલી એસએ20 (SA20) ટૂર્નામેન્ટની રોમાંચક મૅચમાં પ્રીટોરિયા કૅપિટલ્સનો સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ ટીમ સામે 48 રનથી પરાજય થયો એ બાદ મુખ્ય ચર્ચા એ છે કે સૌરવ ગાંગુલીના કોચિંગમાં રમી રહેલી પ્રીટોરિયા…
- સ્પોર્ટસ

વર્ષ 2026 એટલે ખેલનો ખજાનોઃ ક્રિકેટના ત્રણ વિશ્વ કપ અને ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ…
નવી દિલ્હીઃ ભારત અને ભારતીય સ્પોર્ટ્સપર્સન્સ માટે 2025નું વર્ષ કેટલીક નિરાશાઓને બાદ કરતા એકંદરે રોમાંચક અને ગૌરવશાળી બન્યું અને હવે 2026 (Year 2026)ની નવી સાલ ભારતીય ખેલકૂદ માટે સિરીઝો અને સ્પર્ધાઓનો ખજાનો લઈને આવી ગઈ છે. ક્રિકેટ સહિત ઘણી રમતોમાં…
- સ્પોર્ટસ

રાજકોટમાં બેંગાલ અને જમ્મુ-કાશ્મીરની 100 ઓવરની મૅચ 30 ઓવરમાં પૂરી!
બોલિંગમાં શમી, આકાશ-મુકેશના તરખાટ રાજકોટ: બેંગાલ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે અહીં આજે વિજય હઝારે ટ્રોફી (Vijay Hazare Trophy) વન-ડે ટૂર્નામેન્ટની મૅચ બહુ જલ્દી સમાપ્ત થઈ ગઈ હતી. કુલ 100 ઓવરની આ મૅચનું પરિણામ 30.1 ઓવરમાં આવી ગયું હતું. બેંગાલ (Bengal)ને જીતવા…
- સ્પોર્ટસ

ભારતીય મહિલા ક્રિકેટરોનું 5-0ની ક્લીન સ્વીપ સાથે વર્ષ 2025ને ગુડબાય…
તિરુવનંતપુરમઃ ભારતીય (India) મહિલા ટીમે મંગળવારે અહીં અંતિમ ટી-20 15 રનથી જીતીને શ્રીલંકા (Sri Lanka)નો 5-0થી વાઇટવૉશ કર્યો હતો. ટી-20માં ભારતની 5-0ના વાઇટવૉશ સાથેની આ ત્રીજી જીત છે. શ્રીલંકાની બૅર્ટ્સને ભારતીય બોલર્સે સતતપણે અંકુશમાં રાખી હતી. શ્રીલંકા 176 રનના લક્ષ્યાંક…
- સ્પોર્ટસ

બ્રેડમૅને 77 વર્ષ પહેલાં ભારતીય ઑલરાઉન્ડરને આપેલી કૅપની થશે હરાજી…
સિડનીઃ ઑસ્ટ્રેલિયાના ગ્રેઅટેસ્ટ ક્રિકેટર સર ડોનાલ્ડ બ્રેડમૅનની દરેક બૅગી ગ્રીન કૅપ અમૂલ્ય કહેવાય અને એમાંની એક કૅપ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શ્રીરંગા વાસુદેવ સોહોનીના પરિવાર પાસે છે અને પરિવારજનો આ કૅપ આવતા મહિને હરાજીમાં મૂકશે. બ્રેડમૅને 1947-’48માં ભારત સામેની ટેસ્ટ સિરીઝ…
- IPL 2026

મહિલાઓની આરસીબીને 440 વૉટનો ઝટકો, મુખ્ય બૅટર નહીં રમેઃ દિલ્હીની ટીમને પણ નુકસાન…
મુંબઈઃ મહિલાઓની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) શરૂ થવાને માંડ 10 દિવસ બાકી છે ત્યારે બે જાણીતી વિદેશી ખેલાડીઓ અંગત કારણસર આ ટૂર્નામેન્ટમાંથી હટી ગઈ છે. આ બાદબાકી બન્ને ટીમ માટે મોટા નુકસાન સમાન છે. રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ…
- નેશનલ

વડા પ્રધાન મોદી ` વિક્સિત ભારત’ વિશે હરમનપ્રીત, લિએન્ડર પેસ અને પુલેલા ગોપીચંદ સાથે કરશે ચર્ચા!
નવી દિલ્હીઃ ભારત વિકાસશીલ રાષ્ટ્ર છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આશય દેશને 2047ની સાલ સુધીમાં ` વિક્સિત ભારત’ બનાવવાનો છે, તેઓ એ દિશામાં દેશને પ્રતિદિન પ્રગતિમય બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે અને એ જ હેતુથી તેઓ આવતા મહિને હરમનપ્રીત કૌર,…









