- સ્પોર્ટસ

બાંગ્લાદેશ દુશ્મન દેશ નથી…’ મુસ્તફિઝુર રહમાનના આઇપીએલમાં રમવા પર મોટું નિવેદનઃ અહેવાલ…
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર (Mustafizur) રહમાનને આગામી આઇપીએલમાં રમાડવા સામે પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે એ વચ્ચે એક વેબસાઇટના અહેવાલ મુજબ બીસીસીઆઇ (bcci)ના એક અધિકારીનું એવું કથિત નિવેદન વાઇરલ થયું છે કે ` મુસ્તફિઝુર આઇપીએલમાં જરૂર રમશે. તેને…
- સ્પોર્ટસ

શું બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુરને કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ 9.20 કરોડ રૂપિયા ચૂકવવા પડશે?
નવી દિલ્હીઃ આગામી માર્ચ-મે દરમ્યાન યોજાનારી આઇપીએલમાં બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને ન રમવા મળે કે ખુદ તે ન રમે તો કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના ફ્રૅન્ચાઇઝીએ મુસ્તફિઝુરને કેટલા પૈસા ચૂકવવા પડશે? કેકેઆરને કેટલું નુકસાન થઈ શકે? એવા અને બીજા સવાલો…
- સ્પોર્ટસ

બાંગ્લાદેશી ખેલાડીઓના નામ આઇપીએલ ઑક્શનમાં સામેલ કરવાની છૂટ કોણે આપી? સવાલ સવા લાખનો…
નવી દિલ્હીઃ અબુ ધાબીમાં તાજેતરમાં આઇપીએલની 2026ની સીઝન માટે હરાજી (Auction)માં ખરીદવામાં આવેલા એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહમાન (MUSTAFIZUR RAHMAN)ને આ ઑક્શન માટેના લિસ્ટમાં કોણે અને શા માટે સામેલ કર્યો હતો એ સૌથી મોટો સવાલ અત્યારે ચર્ચામાં છે. 2025માં તમામ…
- સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટરો સપ્ટેમ્બરમાં આવશે એવી બાંગ્લાદેશે કરી જાહેરાત, પણ બીસીસીઆઇ…
ઢાકાઃ ભારતીય ક્રિકેટરો આ વર્ષે સપ્ટેમ્બરમાં વન-ડે અને ટી-20 સિરીઝ રમવા બાંગ્લાદેશના પ્રવાસે આવશે એવી જાહેરાત બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) તરફથી શુક્રવારે થઈ હતી, પણ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) આ ભારત-વિરોધી દેશની ટૂર પર ખેલાડીઓને મોકલશે…
- સ્પોર્ટસ

બાંગ્લાદેશનો મુસ્તફિઝુર રહમાન મૂળ રંગપુર રાઇડર્સ ટીમનો, રંગપુરમાં હિન્દુઓની ખૂબ નિર્મમ હત્યાઓ થઈ છે
મુંબઈઃ વિશ્વની સૌથી લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ અને દર વર્ષે અસંખ્ય ક્રિકેટરોને કરોડો રૂપિયા કમાવી આપતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ગયા વર્ષે પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશના પણ તમામ ક્રિકેટરોના પ્રવેશ પર પ્રતિબંધ હતો, પણ આ વખતે (2026ની સીઝનમાં) એ બૅન ન હોવાથી…
- સ્પોર્ટસ

ઑલિમ્પિક ચૅમ્પિયન આન્દ્રે દ ગ્રાસ મુંબઈ મૅરથનનો ઍમ્બેસેડર…
મુંબઈઃ ઑલિમ્પિક ગેમ્સના બે ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા દોડવીર આન્દ્રે દ ગ્રાસને બુધવારે ટાટા મુંબઈ મૅરથનની 21મી સીઝનના ઇન્ટરનૅશનલ ઇવેન્ટ ઍમ્બેસેડર તરીકે નીમવામાં આવ્યો હતો. મુંબઈ મૅરથન 18મી જાન્યુઆરીએ યોજાશે. વર્તમાન સમયના રનર્સમાં આન્દ્રે દ ગ્રાસનું નામ ખૂબ જાણીતું છે.…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકામાં ગાંગુલીને ફરી નિરાશા, કાવ્યા મારનની ટીમે પણ બાજી મારી
કેબેખાઃ સાઉથ આફ્રિકાના કેબેખા (અગાઉનું નામ પોર્ટ એલિઝાબેથ) શહેરમાં મંગળવારે રમાયેલી એસએ20 (SA20) ટૂર્નામેન્ટની રોમાંચક મૅચમાં પ્રીટોરિયા કૅપિટલ્સનો સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ ટીમ સામે 48 રનથી પરાજય થયો એ બાદ મુખ્ય ચર્ચા એ છે કે સૌરવ ગાંગુલીના કોચિંગમાં રમી રહેલી પ્રીટોરિયા…









