- સ્પોર્ટસ

ઍશિઝ ટેસ્ટ રોમાંચક તબક્કામાં, બ્રિટિશ બૅટ્સમૅન બેથેલે બાજી ફેરવી
ઇંગ્લૅન્ડ 119 રનથી આગળ, પણ ઑસ્ટ્રેલિયાને જીતવાની તક સિડનીઃ બુધવારે અહીં ઑસ્ટ્રેલિયા સામે છેલ્લી ઍશિઝ ટેસ્ટ (Ashes Test)ના ચોથા દિવસે ઇંગ્લૅન્ડના બાવીસ વર્ષીય બૅટ્સમૅન જૅકબ બેથેલે (142 અણનમ, 232 બૉલ, પંદર ફોર) ટેસ્ટ-કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને આ મૅચને પાંચમા દિવસમાં…
- સ્પોર્ટસ

સિંધુનું ધમાકેદાર કમબૅકઃ સાત્વિક-ચિરાગની જોડીએ પણ ચાઇનીઝ તાઇપેઇના હરીફોને આસાનીથી હરાવ્યા
ક્વાલા લમ્પુરઃ ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ (Sindhu) અને મેન્સ ડબલ્સની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન જોડી સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ અહીં બુધવારે મલયેશિયા ઓપન સુપર 1000 બૅડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચાઇનીઝ તાઇપેઇના હરીફોને પરાજિત કરીને વિજયી શરૂઆત કરી હતી. 30…
- સ્પોર્ટસ

વડોદરા ઍરપોર્ટની બહાર કોહલીને ચાહકોએ એવો ઘેરી લીધો કે તે મહા મહેનતે કાર સુધી પહોંચી શક્યો
વડોદરાઃ અહીં રવિવાર, 11મી જાન્યુઆરીએ (બપોરે 1.30 વાગ્યાથી) ન્યૂ ઝીલૅન્ડ સામે રમાનારી સિરીઝની પ્રથમ વન-ડે માટે બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી (Virat Kohli) બુધવારે વડોદરા (Vadodara) આવી પહોંચ્યો એ પહેલાંથી જ તેના અસંખ્ય ચાહકો (Fans) ઍરપોર્ટની બહાર ઊમટી પડ્યા હતા અને કોહલી…
- સ્પોર્ટસ

વૈભવની તોફાની બૅટિંગ…આઠ છગ્ગા અને છ ચોગ્ગા સાથે સેન્ચુરી પૂરી કરી!
બેનોની (સાઉથ આફ્રિકા): અહીં સાઉથ આફ્રિકા સામેની મેન્સ અન્ડર-19 વન-ડે સિરીઝની પહેલી બન્ને મૅચ જીતીને 2-0થી વિજયી સરસાઈ મેળવી લેનાર ભારતની અન્ડર-19 ટીમને બુધવારે ત્રીજી અને અંતિમ મૅચમાં બૅટિંગ આપીને ભૂલ કરી હોવાનો પસ્તાવો યજમાન ટીમને થતો હશે, કારણકે 14…
- સ્પોર્ટસ

આઇસીસીનો સહકાર મળ્યો હોવાનો બાંગ્લાદેશનો દાવો, પણ ભારતમાં રમવા વિશે હજી અસ્પષ્ટ…
ઢાકાઃ આગામી ફેબ્રુઆરીમાં રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારતમાં પોતાની ટીમની સલામતી વિશે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) જે રીતે ચિંતિત છે એ બાબતમાં આઇસીસી (ICC) ખૂબ સહકારભર્યા વલણ સાથે આગળ વધવા તૈયાર હોવાનો દાવો બીસીબીએ દાવો કર્યો છે, પરંતુ તેઓ…
- સ્પોર્ટસ

ભારતે ઠુકરાવ્યા પછી બાંગ્લાદેશી ક્રિકેટરે પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા…
લાહોર: બાંગ્લાદેશનો પેસ બોલર મુસ્તફિઝુર રહમાન આઠ વર્ષથી પાકિસ્તાન સુપર લીગ (PSL) ટી-20 ટૂર્નામેન્ટમાં નહોતો રમ્યો, પરંતુ આ વખતે તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી કાઢી મૂકવામાં આવ્યો એટલે તેણે ફરી પીએસએલમાં રમવાનું નક્કી કર્યું છે. છેલ્લે તે 2018ની સાલમાં પીએસએલમાં…
- સ્પોર્ટસ

કોલકાતાની ચેસ ટૂર્નામેન્ટમાં વિશ્વના બે સર્વોચ્ચ ખેલાડીની ગેરહાજરી…
કોલકાતાઃ અહીં બુધવારે (સાતમી જાન્યુઆરીએ) ટાટા સ્ટીલ ચેસ ઇન્ડિયા રૅપિડ ઍન્ડ બ્લિટ્ઝ ઓપન ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે, પણ એમાં હાલના બે સર્વોચ્ચ ખેલાડીઓની ગેરહાજરી વર્તાશે. ભારતનો વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશ (GUKESH) તેમ જ વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન (CARLSEN) આ…
- સ્પોર્ટસ

કોહલી વિશે માંજરેકરની આકરી ટિપ્પણી, `ટેસ્ટમાંથી જલદી વિદાય લીધી, પણ કેટલીક ભૂલ સુધારી પણ નહોતી’
મુંબઈઃ 2024માં ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી અને પછી 2025માં ટેસ્ટ-ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લેનાર વિરાટ કોહલી (VIRAT kOHLI) હવે માત્ર વન-ડે ફૉર્મેટમાં બહુ સારા ફૉર્મમાં રમી રહ્યો છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન અને કૉમેન્ટેટર સંજય માંજરેકરે (Sanjay Manjrekar) કોહલી વિશે કેટલીક ટિપ્પણી…









