સાત દિવસ બાદ દેવો સૂઈ જશે, પણ જાગી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

હિંદુ પંચાગ અનુસાર અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને દેવસૂતી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે વ્રત પણ રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવશયની એકાદશીથી દેવો ચાર મહિના માટે યોગનિદ્રામાં જતા રહે છે અને આ સમયગાળામાં તમામ માંગલિક કાર્યક્રમો બંધ થઈ જાય છે. પરંતુ આ વખતની દેવસૂતી એકાદશી ખૂબ જ ખાસ બનવાની … Continue reading સાત દિવસ બાદ દેવો સૂઈ જશે, પણ જાગી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય… જોઈ લો તમારી રાશિ પણ છે ને?