વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો…
વડા પાંવ એ મુંબઈની ઓળખ છે, પણ મુંબઈની આ ઓળખને દિલ્હીમાં વેચીને એક ઓર્ડિનરી યુવતી સ્ટાર બની શકે એ વાત માની શકાય?
અશક્ય લાગતી આ વાત શક્ય બની છે અને એને શક્ય બનાવી છે ચંદ્રિકા દેરા દિક્ષિતે...