મરણ નોંધ
પાયદસ્ત
અદી બમનશા ભરૂચા તે દીનાઝના ખાવિંધ. તે મરહુમો શેરા તથા બમનશા ભરૂચાના દીકરા. તે કયોમર્ઝ, કેરમન, મેહેરગીઝ વાંકડીયા ને કેરમન બુહારીવાલાના બાવાજી. તે નેવીલ ને બુરઝીનના સસરાજી. તે કાર્લના મમયજી. તે અઝરમીન ને ઝેયાનના કાકા. તે મરહુમો શીરીનબાઈ ને નોશીરવાન આગાના જમાઈ. તે રોશન ભરૂચાના જેઠ. (ઉં. વ. ૮૭). રે.ઠે. શ્રેયસ બિલ્ડિંગ, ત્રીજો માળ, ફ્લેટ નં. ૨૧, ૧૮૦ એમ. કામા રોડ, નરીમાન પોઈન્ટ, મુંબઈ ૪૦૦૦૨૦. પાયદસ્ત: ૨-૫-૨૪ના રોજ સવારે ૯ કલાકે વાડિયા બંગલી, ડુંગરવાડી, મુંબઈ. ઉઠમણાંની ક્રિયા: ૨-૫-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે વાડિયા બંગલી, ડુંગરવાડી, મુંબઈ.