મરણ નોંધ
પારસી મરણ
મીનુ નોશીર ગાંધી તે મરહુમ ફીલોમીનાનાં ખાવીંદ, તે મરહુમો બાનુબઈ તથા નોશીર ગાંધીનાં દીકરા. તે પીરાન, ફરઝાદ તથા મહારૂખ ગાંધી કાનાડેનાં બાવાજી. તે રૂખશાના તથા રીના ગાંધી અને વિનાયક કાનાડેનાં સસરાજી. તે સામી, સાયરસ તથા મરહુમ ફીરોઝનાં ભાઈ. તે રૂસ્તમનાં મમાવાજી તથા મેહેરાનનાં બપાવાજી. (ઉં.વ. ૭૭) ઠે: બી-વિંગ, ૪૦૭, ૪થે માળે, પારસી પંચાયત કોમ્પ્લેક્સ, ગોરેગાંવ (ઈ), મુંબઈ-૪૦૦૦૬૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૪-૯-૨૩એ બપોરના ૩.૪૫ વાગે, સાલસેત અગિયારી છેજી. (અંધેરી-મુંબઈ).