પંચાંગ

આજનું પંચાંગ


પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 12-3-2024,
શ્રી રામકૃષ્ણ પરમહંસ જયંતી, પંચક સમાપ્તિ
ભારતીય દિનાંક 22, માહે ફાલ્ગુન, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ સુદ-2
જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ સુદ-2
પારસી શહેનશાહી રોજ 30મો અનેરાન, માહે 7મો મેહેર, સને 1393
પારસી કદમી રોજ 30મો અનેરાન, માહે 8મો આવાં, સને 1393
પારસી ફસલી રોજ 28મો જમીઆદ, માહે 12મો સ્પેન્દાર્મદ, સને 1392
મુુસ્લિમ રોજ 1લો, માહે 9મો રમજાન, સને 1445
મીસરી રોજ 3જો, માહે 9મો રમજાન, સને 1445
નક્ષત્ર રેવતી રાત્રે ક. 20-28 સુધી, પછી અશ્વિની.
ચંદ્ર મીનમાં રાત્રે ક. 20-28 સુધી, પછી મેષમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 51, અમદાવાદ ક. 06 મિ. 53, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 46 અમદાવાદ ક. 18 મિ. 46, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. 13-30, મધ્યરાત્રિ પછી ક. 01-32 (તા. 13)
ઓટ: સવારે ક. 07-08, રાત્રે ક. 19-18
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – દ્વિતિયા. શ્રી રામકૃષ્ણ પરમહંસ જયંતી, તૃતીયા ક્ષય તિથિ છે. મુસ્લિમ 9મો રમજાન માસારંભ. પંચક સમાપ્તિ રાત્રે ક. 20-31. મંગળ અશ્વિની અમૃતસિદ્ધિ યોગ રાત્રે ક.20-31થી સૂર્યોદય (પ્રવેશે વર્જ્ય).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ક્ષય તિથિ હોઇ માંગલિક, સાંસારિક,નવાઇ જામકાજનાં મુહૂર્ત કાર્યો વર્જ્ય છે. શાંતિ પૌષ્ટક, સર્વશાંતિ પૂજા,મહાવીર હનુમાન નું પૂજન,પ્રવાસ અનિવાર્ય હોતા ચંદ્રબળ જોઇ કરવો.મંગળ, બુધ ગ્રહ દેવતાનું પૂજન,પૂષા દેવતાનું પૂજન, સંધ્યા સમયે શેરડી ખાઇ નીકળવું. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.વિષ્ણુ સહસત્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન. મંગળ અશ્વિની અમૃત સિધ્ધિયોગમાં યંત્ર સાધના,યંત્ર સાધના, હનુમાન ચાલિસા પાઠ વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન, શ્રી સુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્, બ્રહ્મલિન હરિહર પંડિત મહેસાણાવાળા રચિત ,પ્રેરિત રિધ્ધિસિધ્ધિદાયક શ્રી ગણેશ અથર્વશીર્ષમ્‌‍ અભીષેક, રિધ્ધિદાયક શ્રી ગણેશયંત્ર પ્રતિષ્ઠા પૂજા.
આચમન: ચંદ્ર-રાહુ યુતિ મતલબી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?