આમચી મુંબઈ

જિંદગી કા સફર…

જીવનમાં નાની નાની સમસ્યાઓ, અવરોધ કે મુસીબતોથી ડરી જનારા આપણને આ ભિક્ષુક પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. આયોધ્યામાં બાજુ પર નકલી પગ રાખીને બેઠેલા આ ભિક્ષુકના ચહેરા પર સ્થિરતા અને શાંતિ જોવા મળી રહી છે.
(જયપ્રકાશ કેળકર)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button