ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૩-૩-૨૦૨૪ થી તા. ૯-૩-૨૦૨૪

રવિવાર, માઘ વદ-૭, વિ. સં. ૨૦૮૦, તા. ૩જી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર અનુરાધા બપોરે ક. ૧૫-૫૪ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. ભાનુ સપ્તમી, કાલાષ્ટમી, અષ્ટકા શ્રાદ્ધ, શ્રીનાથજીનો પાટોત્સવ (નાથદ્વારા), વિંછુડો. સામાન્ય દિવસ.

સોમવાર, માઘ વદ-૮, તા. ૪થી, નક્ષત્ર જયેષ્ઠા સાંજે ક. ૧૬-૨૦ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં સાંજે ક. ૧૬-૨૦ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. જાનકી જન્મ, અન્વષ્ટકા શ્રાદ્ધ, સૂર્ય પૂર્વાભાદ્રપદામાં બપોરે ક. ૧૨-૩૨, વિંછુડો સમાપ્તિ સાંજે ક. ૧૬-૨૦. સામાન્ય દિવસ.

મંગળવાર, માઘ વદ-૯, તા. ૫મી, નક્ષત્ર મૂળ બપોરે ક. ૧૫-૫૯ સુધી પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. શ્રી રામદાસ નવમી, સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી, દસમી ક્ષયતિથિ છે. ભદ્રા રાત્રે ક. ૧૯-૨૨થી મધ્યરાત્રિ પછી ક. ૩૦-૩૦ (તા. ૬). શુભ કાર્ય વર્જ્ય છે.

બુધવાર, માઘ વદ-૧૧, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર પૂર્વાષાઢા બપોરે ક. ૧૪-૫૧ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૨૦-૨૭ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. વિજયા એકાદશી (સ્માર્ત) (પેંડા). શુભ દિવસ.

ગુરુવાર, માઘ વદ-૧૨, તા. ૭મી, નક્ષત્ર ઉત્તરાષાઢા બપોરે ક. ૧૩-૦૨ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. વિજયા એકાદશી (ભાગવત) (પેંડા), શ્રવણોપવાસ બુધ મીનમાં સવારે ક. ૦૯-૩૪, શુક્ર કુંભમાં સવારે ક. ૧૦-૪૫. શુભ દિવસ.

શુક્રવાર, માઘ વદ-૧૩, તા. ૮મી, નક્ષત્ર શ્રવણ સવારે ક. ૧૦-૪૦ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં રાત્રે ક. ૨૧-૧૯ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. મહાશિવરાત્રિ – શિવપૂજન, પ્રદોષ, નિશિથકાલ મધ્યરાત્રે ક. ૨૪-૨૫થી ૨૫-૧૩. પ્રથમ પ્રહર – સાંજે ક. ૧૮-૪૨. દ્વિતિય રાત્રે ક. ૨૧-૪૫, તૃતીય મધ્યરાત્રે ક. ૨૪-૪૮, ચતુર્થ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૫૧. પંચક પ્રારંભ રાત્રે ક. ૨૧-૧૯. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૫૭. શુભ દિવસ.

શનિવાર, માઘ વદ-૧૪, તા. ૯મી, નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૦૭-૫૫ સુધી, પછી શતભિષા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૫૫ સુધી (તા. ૧૦મી), પછી પૂર્વાષાઢા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. પંચક, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૦૯, અન્વાધાન, શુભ કાર્ય વર્જ્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ