પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૨૫-૨-૨૦૨૪

ભારતીય દિનાંક ૬, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૧
પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૬મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૩ સુધી (તા. ૨૬), પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૦, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૪૧, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૦૮ (તા. ૨૬)
ઓટ: સાંજે ક. ૧૮-૩૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ પ્રતિપદા. ઈષ્ટિ, ગુરુ પ્રતિપદા, ગાણગાપુરયાત્રા.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી ભગવાન સૂર્યનારાયણદેવતાનું પૂજન, ગાયત્રીમાતાનું પૂજન, હવન, જાપ, ભગદેવતાનું પૂજન, ખાખરાના વૃક્ષનું પૂજન, ખાખરાને વૃક્ષને ઉગાડવો, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, નૌકા બાંધવી, સ્થાવર લેવડદેવડ, માલ વેંચવો, પશુ લે-વેંચ, ઘર-ખેતર-જમીન, મકાન લેવડદેવડ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
આચમન: શુક્ર-ગુરુ ચતુષ્કોણ અવિચારી, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર પ્રકૃતિના
ખગોળ જ્યોતિષ: શુક્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર પૃથ્વીથી અત્યંત દૂર
જાય છે.
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ (શતતારા), મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button