પારસી મરણ
કેકી ફ્રામરોઝ દારૂવાલા તે વીલુ (વીલ્લી) કેકી દારૂવાલાના ખાવીંદ. તે ડૉ. મહારૂખ કે. દારૂવાલાના બાવાજી. તે મરહુમો સુનામાય તથા ફ્રામરોઝ દારૂવાલાના દીકરા. તે ડૉ. કમલેશ કે. શેઠના સસરાજી. તે ડૉ. ત્વીશાના મમાવાજી. તે મરહુમો નાજામાય તથા જમશેદજી માદનના જમાઈ. તે મરહુમો આલુ ડી. મીસ્ત્રી તથા જાલના ભાઈ. (ઉં. વ. 92) ઠે. ગોપાલ શર્મા સ્કૂલ સામે, અદી શરકરોચાઈરા માર્ગ, એ-401, લેક પ્લેસન, લેક હોમ્સ ફેસ-2, પવઈ, મુંબઈ-400076. ઉઠમણાની ક્રિયા: 23-2-24ના રોજ બપોરે 3-40 કલાકે ભાભા-1 બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
આલુ નોશીર દુબાશ તે મરહુમ નોશીર ફરામરોઝ દુબાશના ધનીયાની. તે મરહુમો નવાજબાઈ તથા શાવકશા દુબાશના દીકરી. તે નીલુફર નોશીર દસ્તુર તથા મેહેરઝીન સાયરસ પટેલના માતાજી. તે નોશીર રૂસ્તમ દસ્તુર તથા સાયરસ દારા પટેલના સાસુજી. તે મરહુમો જમશેદજી (જેમી) તથા ફરામરોઝ (ફલી)ના બહેન. તે પીરઝાન તથા અરઝાન તુરેલનાં મમઈજી. (ઉં. વ. 98). ઠે. 170 એ, માહરૂખ મેન્શન, અલીભાઈ પ્રેમજી રોડ, મુંબઈ-400007. ઉઠમણાની ક્રિયા: 24-2-24 એ બપોરના 03-45 વાગે, બેનેટ બંગલી નં. 6માં છેજી. (ડુંગરવાડી-મુંબઈ)