આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), ગુરુવાર, તા. ૨૨-૨-૨૦૨૪, ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ
ભારતીય દિનાંક ૩, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૮મો શાબાન,સને ૧૪૪૫
મીસરી રોજ ૧૩મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર પુષ્ય સાંજે ક. ૧૬-૪૨ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૫૭, રાત્રે ક. ૨૩-૫૩
ઓટ: સાંજે ક. ૧૭-૦૫, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૪ (તા. ૨૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, માઘ – શુક્લ ત્રયોદશી. વિશ્ર્વકર્મા જયંતી, કલ્પાદિ, મોઢેશ્ર્વરી માતાનો પાટોત્સવ (મોઢેરા), ડેઝર્ટ ઉત્સવ – ત્રણ દિવસ (જેસલમેર), ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ સૂર્યોદયથી સાંજે ક. ૧૬-૪૩ (વિવાહે વર્જ્ય).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભૂમિ-ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, ભગવાન વિશ્ર્વકર્મા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, તર્પણ શ્રાદ્ધ, તીર્થસ્નાન, પીપળાનું પૂજન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પ્રયાણ શુભ, પરદેશનું પસ્તાનું, સીમંત સંસ્કાર, વિદ્યારંભ, હજામત, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, નવાં વસ્રો, આભૂષણ, સુવર્ણ ખરીદી, વાહન, યંત્ર, વાસણ, દસ્તાવેજ, દુકાન-વેપાર, બી વાવવું, ધાન્ય ભરવું, ખેતીવાડીના કામકાજ, પશુ લે-વેંચ, સ્થાવર લેવડદેવડ, બાળકનું નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, નૌકા બાંધવી, ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગમાં વિશેષ ઉપાસના ઈષ્ટદેવના મંત્ર, સાધના, શ્રી દત્ત બાવની પાઠ વાંચન, ગુરુ-ગીતા વાંચન, ભગવદ્ગીતા રહસ્ય વાંચન, ધાર્મિક પુસ્તકોનું વાંચન, ધર્મ અધ્યાત્મ વાંચન, સંત, સત્સંગ, તીર્થપ્રવાસ, દર્શન શક્તિપીઠ યાત્રા, નદીનાળા પહાડ, વન-વગડામાં પ્રવાસ, વાસ કરવો, શ્રી યંત્ર પ્રાણપ્રતિષ્ઠા, બ્ર્ાહ્મલીન હરિહર પંડિત મહેસાણાવાળા રચિત રિદ્ધિસિદ્ધિદાયક શ્રી ગણેશ યંત્ર પૂજા, પ્રતિષ્ઠા, કર્મ, મંદિરોમાં ધજાકળશ-પતાકા ચઢાવવી, નવાં પુસ્તકોનો અભ્યાસ, જ્યોતિષશાસ્ર, સંસ્કૃત આદિનો અભ્યાસ પ્રારંભવો. કુળદેવી, દેવતા દર્શન.
આચમન: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ આળસ કરવાવાળા, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ કજિયાખોર, શુક્ર-મંગળ યુતિ સોબતપ્રિય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, શુક્ર-મંગળ યુતિ,
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ (શતતારા), મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.