મરણ નોંધ
પારસી મરણ
અસ્પી ફકીરજી એન્જીનીયર તે શેહરૂ અસ્પી એન્જીનીયરનાં ખાવીંદ. તે મરહુમો આલામાય તથા ફકીરજી એન્જીનીયરનાં દીકરા. તે મરઝી અસ્પી એન્જીનીયરનાં બાવાજી. તે શેહરનાઝ તથા મરહુમ આબાનના ભાઈ. તે મરહુમો ધનમાય તથા ફરામરોઝ પટેલનાં જમાઈ. (ઉં. વ. ૮૨). રહે. ઠે.: રૂમ નં. ૩, બીલ્ડીંગ નં. ૫, ખાન એસ્ટેટ, એમ. એમ. સી. રોડ, ઓપ. કોનોસા સ્કૂલ, માહિમ, મુંબઈ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: ૧૪-૨-૨૪એ બપોરના ૩-૪૫ વાગે સુનાવાલા અગીયારીમાં છેજી. (માહિમ – મુંબઈ).