મરણ નોંધ

જૈન મરણ

સોરઠ વિશા શ્રીમાળી જૈન
સરધરગઢ નિવાસી હાલ મુંબઈ ભાયંદર શાંતિલાલ કપૂરચંદ પારેખ (ઉં.વ.૯૫) તે ૮/૨/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે કંચનબેન ના પતિ, કમલેશભાઈ, પિયુષભાઇ, રાજેશભાઈ, દિપ્તીના પિતા. ચાંદની, ભાવના, સતીશકુમાર રમણીકલાલ શાહના સસરા. સ્વ. ન્યાલચંદભાઈ, સ્વ. હેમંતભાઈ, સ્વ. નગીનભાઈ, સ્વ. વસંતભાઈ, સ્વ. પ્રાણવતીબેન, સ્વ. લીલાવતીબેન, સ્વ. જ્યોત્સ્નાબેનના ભાઈ. શેષકરણ ગિરધરભાઈ સંઘવીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શ્રી જગદીશભાઈ મહીપતરાય શાહ ભાવનગરવાળા હાલ બોરીવલી ૧૧/૨/૨૪ ના અરિહંત શરણ પામેલ છે. તે કમળાબેન મહીપતરાયના પુત્ર, રેખાબેનના પતિ, સ્વ. પ્રકાશભાઈ, હેમંતભાઈના ભાઈ, ઇલાબેન, મીનાબેનના દિયર, સ્વ. જશવંતરાય ફતેહચંદ શાહ તળાજાવાળાના જમાઈ. સાદડી ૧૨/૨/૨૪ ના ૩ થી ૫ કલાકે નિવાસસ્થાને ૪૦૩, ડી. વી. ચેસ્ટતા દિવ્ય જ્યોતિ રોડ નં ૭, દૌલત નગર બોરીવલી ઈસ્ટ.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મહુવા નિવાસી, હાલ મુલુંડ સ્વ. રસીકલાલ કપૂરચંદ ત્રિભોવનદાસ ધામીના પત્ની કુસુમબેન (ઉં. વ. ૮૮) શનિવાર, તા. ૧૦-૨-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે કમલેશ, કેતન, જાગૃતી જતીન શાહ, નીલા રાજીવ શાહના માતા. ભાવના, બિન્દુના સાસુ. સ્વ. અમુલખભાઇ, સ્વ. વૃજલાલભાઇ, સ્વ. જસુભાઇ તથા ચંદુભાઇના ભાભી. પિયર પક્ષે શેઠ હઠીચંદ જેકાભાઇ (ટીટોડી) શેઠ હીરાચંદ જેકાભાઇ, શેઠ પૂનમચંદ ચુનીલાલ (પાલીતાણાવાળા), ઇશા, વિધી, ભૂમિના દાદી. જીગર યશ નંદીશ, ધૃવીનના નાની. ઠે. ૨૦૦૩, બ્રાઇટ સીટી ઓફ જોય, જે.એસ.ડી.રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોટા આંકડીઆ નિવાસી, હાલ બોરીવલી સ્વ. છગનલાલ જીવરાજ શાહના સુપુત્ર રમેશભાઇ (ઉં. વ. ૭૯) તે હસુમતિબેનના પતિ. પંકજ તથા જીજ્ઞાના પિતા. સ્વ. મનુભાઇ, સ્વ. ચંદુભાઇ, રજનીકાન્તભાઇ, કીરીટભાઇ, સ્વ. ઇંદીરાબેન, સ્વ. કોકીલાબેન, સ્વ. નીતાબેનના ભાઇ તથા મેઘના અને ચિરાગ ગાંધીના સસરા. પાર્શ્ર્વના દાદા. તે ધોરાજી નિવાસી સ્વ. ચંદુલાલ ચત્રભુજ કામદારનાં જમાઇ. તા. ૧૦-૨-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રતનપર (આકોલાળી) નિવાસી હાલ મલાડ સ્વ. શાંતિલાલ ચત્રભુજ સંઘવીના પુત્ર મહેન્દ્રભાઇ સંઘવી (ઉં. વ. ૭૦) તે કિરણબેનના પતિ.અમિત (બંટી), રિદ્ધિ (સોનુ) ધવલકુમાર લાખાણીના પિતાશ્રી. સ્વ. પ્રવીણભાઇ, સ્વ. નવીનભાઇ, ઇલાબેન દિપકકુમાર શાહના ભાઇ. પાલીતાણાવાળા ચિમનલાલ ફૂલચંદ મોદીના જમાઇ. તા. ૮-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પિતૃવંદના તા. ૧૩-૨-૨૪ના મંગળવારે ૧૦થી ૧૨. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ. વી. રોડ, ઓપોઝીટ લુહાણા મહાજનવાડી, કાંદિવલી (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button