મરણ નોંધ

પારસી મરણ

વીરાફ જમશેદજી પંથકી તે ફરીદા વીરાફ પંથકીનાં ખાવીંદ. તે મરહુમો ગુલબઇ તથા જમશેદજી પંથકીના દીકરા. તે તનાઝ જહાંગીર અદરાનવાલા તથા રયોમંદ વીરાફ પંથકીનાં બાવાજી. તે કેરબાનુ તથા મરહુમો હોમી તથા ખુશરૂનાં ભાઇ. તે બીઝુન જહાંગીર અદરાનવાલા તથા મેહેરાબ જહાંગીર અદરાનવાલાના મમાવાજી. તે મરહુમો કેટી તથા બેરામ પટેલના જમાઇ. (ઉં. વ. ૭૦) રે. ઠે. રૂમ. નં.૮, રાજ મહેલ, ૮૪ વીર નરીમાન રોડ, એમ્બેસેડર હોટેલ આગળ, ચર્ચગેટ, મુંબઇ-૪૦૦૦૨૦.
ફરસાસ્પ મીનુ ગિસ્તા તે સુધા ફરસાસ્પ ગિસ્તાના પતિ. મીનુ જેહાનબકસ ગિસ્તા અને શેરુ મીનુ ગિસ્તાના પુત્ર. સરોશ ફરસાસ્પ ગિસ્તા, મહેરનોશ ફરસાસ્પ ગિસ્તાના પિતા. ફિરુઝા સરોશ ગિસ્તા, રામિયા મહેરનોશ ગિસ્તાના સસરા. પરસી મીનુ ગિસ્તા, કેરબી અસ્પી પટેલના ભાઇ (ઉં. વ. ૭૫). રે. ઠે. ૮૪-એ નવાબ બિલ્ડિંગ, ૧લે માળે, સ્લેટર રોડ, ગ્રાંટ રોડ, (પ.), મું-૭. ઉઠમણું તા. ૭-૨-૨૪ના ડુંગરવાડીમાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…