ધર્મતેજ

પરકાયા પ્રવેશ

ટૂંકી વાર્તા -મોહન પરમાર

ગથાર પર ઊભા હોઇએ, ને મ ડોલવા માંડે ઘડીભર તો એમ થઇ આવે કે હમણા પડી જઇશુ. પણ પડાય નહિ. છતા મનમા ભીતિ તો રહ્યા જ કરે. કાંઇક એવી હાલત સ્વામી ચિમનાનંદજીની થઇ હતી. ચકોરજી આવીને કહીં ગયેલા. તે વખતે એવી કોઇ સાઠગાંઠ નહોતી. જનસમૂહેય સાથે હતો. નફિકરા થઇને બધુ જોયા કરેલુ. ચકોરજીના ચહેરાની રેખાઓ જોઇને જ પામી જવાયુ હતુ. છતા ઊભડક મ રાખીને કશુ જ બન્યુ નથી. તેવી મુખમુદ્રા ધારણ કરીને શ્રોતાજનોને ઉદ્બોધ કરેલુ. ઘણા સમય પછી શ્રોતાજનો મંત્રમુગ્ધ બની ગયા હતા. ચકોરજીને તો એજ જોઇતુ હતુ.
પણ ચિમનાનંદજીના ચહેરા પર થોડો અહમ્નો રણકાર બજવા લાગેલો, ચકોરજીની દષ્ટિથી એ અજાણ્યું રહ્યું નહિ. શ્રોતાઓ સામે જે જે સત્વચનો સ્વામીજીએ ઉચ્ચારેલાં તે સર્વનો આધાર લઇને ચકોરજીને જરા વધારે મોકળાશથી સમજણ કેળવવી હતી.

જો સ્વામીજી તૈયારી દર્શાવે તો… આટલા વિચાર માત્રાથી જ ચકોરજીના મોં પર આનંદ આનંદ છવાઇ ગયો. ચેલાઓ મોડે સુધી જાગેલા એટલે થાકનાં માર્યા એ તો સૂવા ચાલ્યા ગયા. ચિમનાનંદજી માટે સૂવાની વ્યવસ્થા થવા માંડી ત્યારે ચકોરજીએ આવીને અગમચેતી વાપરી.
નસૂવાનું તો કાયમ છે.થ
નએટલે!થ
નચાલો, આજ તો રાતને હ્રદયમાં સ્થાપી દઇએ…થ
નટક્કર ઝીલવી ભારે થઇ પડશે.થ
નઆમ કહીને તમે તમારું ખુદનું અપમાન ન કરો…થ
ચકોરજી બોલતાં તો બોલી ગયા, પણ ભારે પસ્તાવો થયો. થોડીવાર તો ચિમનાનંદજીના ચહેરાની બદલાતી રેખાઓ જોવામાં મગ્ન બન્યા. કોણ જાણી મજા પડવા લાગી. ચિમનાનંદજીએ શંકાભરી નજરે ચકોરજી સામે જોયું. ચકોરજીની મુખમુદ્રા ગંભીર હતી. ચિમનાનંદજીના હાડોહાડમાંથી જ્વાળાઓ ભભૂકી. કાચી વયના સંન્યાસીની રીતભાતથી મર્મસ્થાન આળુ આળુ થઇ ગયું. ચકોરજી જોતા જ રહી ગયા. પણ મોં પર રહસ્યમય હાસ્ય ઉછળતું હતું. શયનખંડ ભણી પગ પછાડતા જતા ચિમનાનંદજીનો વાંસો ખુુલ્લો થઇને એમની સામે તગતગતો હતો.

ચિમનાનંદજી તેમના ખંડમાં જઇને આડા થયા. ચકોરજીના મોં પર ઉછળતા રહસ્યમય હાસ્યને પામવાની મથામણ આદરી. વીતી ગયેલી પળો સામે આવીને તેમના હાડોહાડને ટપારતી હતી. પણ જે વીતી ગયું તે વીતી ગયું… હવે એ પળો પાછી ન આવે.

નવી પળોનું નિર્માણ કરવાનું મન થયું. હજુ તો પ્રભાત થવાને વાર હતી. એ પલંગમાં બેઠા થયા. દૂર દૂર આકાશમાં જોઇને પોતાની જાત સાથે વાતોએ વળ્યા. આકાશમાં અવનવા આકારો દેખાતા હતા. અસ્તિત્વની શોધ આરંભવા જતાં સાવ ઝીણાં તંતુઓ હાથ લાગ્યા. એ ન્યાલ થઇ ગયા. આ તો મોટી ઉપલબ્ધિ હતી.

એ ઊભા થયા. હાથમાં દંડો લીધો. આશ્રમમાં એમનો જ એકમાત્ર ખંડ અલાયદો હતો. બાકીના ખંડ હારબંધ ગોઠવાયેલા હતા. જેમાં ચેલાઓ, શ્રમિકો, ભાવિકો, યાત્રાળુઓ વગેરેનો ઉતારો રહેતો. અત્યારે બધા ખંડ શૂન્ય બનીને પોઢતા હતાં.

એક પછી એક ખંડ પસાર કરતાં કરતાં એમને લાગ્યું કે બધું શૂન્યવત્ છે. ચોમેર દષ્ટિ ફેંકી.

એક રીતે બધું શૂન્યવત્ અને બીજી રીતે જુઓ તો બધું ભર્યું ભર્યું… કશું જ શૂન્ય નહિ. રાત મીઠુંમધૂરું ગાતી હતી. ને તે અવાજ એમના અંતરમાં જુદો રણકો ઊભો કરતો હતો. આ રણકો એમને ચકોરજીના ખંડ સુધી ખેંચી ગયો. બારણાં બંધ હતા. અંદર એક નાનકડા દીવડાની જ્યોત ઝળહળ થઇ રહી હતી. એમનો હાથ બારણું ખખડાવવા માટે આગળ વધ્યો. પણ તરત જ મનમાં ઝળહળ ઝળહળ જ્યોત ઝબકી ઊઠી. ને એમણે લંબાવેલો હાથ પાછો ખેંચી લીધો. એમણે બારણાની તીરાડમાંથી જોયું. ચકોરજીનો પલંગ. ખાલીખમ હતો. ચિમનાનંદજીની આંખને શંકા નડી.

જરા ત્રાંસા થઇને એમણે જોયું તો ભોંય પર ગોદડી બીછાવીને તેના પર ચકોરજી પલાંઠી વાળીને બેઠેલા. બે ઢીંચણ પર હાથ ટેકવીને એ ટટ્ટાર બેઠા હતા. આંખો બંધ હતી. દીવડાનો પ્રકાશ એમના ચહેરા પર એવી રીતે પથરાયો હતો કે હોઠ હલતા હતા તે જોઇ શકાતું હતું. ચિમનાનંદજીને કુતૂહલ થયું. એમણે બારીકાઇથી જોવા માંડયું.

ચકોરજીના ચહેરાના ભાવપલટા જોઇને એ પોતે તેમાં લીન થઇ ગયા. ખરેખર? અદ્ભુત સૌંદર્ય… કશો ખખડાટ ન થાય તે માટે ઉતાવળથી ચાલવા જતાં એ બારણા સાથે અથડાઇ પડ્યા. થોડીવાર તો એ હેબતાઇ ગયા જાણે! અપરાધીની જેમ સંકોચાઇને, સહેજ બારણાથી આગળ જઇને ઊભા રહી ગયા.

જે પળો સો આવીને ઊભી હતી, તે પળોની તો એમને કલ્પનાય નહોતી. ફટાફટ બારણાં ખોલીને ચકોરજી બારણા વચ્ચે આવીને ઊભા. ઘરમાં ઝળહળ ઝળહળ થતાં દીવડાનો પ્રકાશ એમના મોં પર પથરાયો. ચિમનાનંદજી ચકોરજીના મોં સામે જોવા લાગ્યા. ચકોરજીએ સહેજ ડોકું નમાવી સ્વામીજીની સામે ઉપહાસભરી નજરે જોયું. એમની ઉપાહસભરી નજરથી બચવા ચિમનાનંદજી વધારે સંકોચાયા.

તેમની આ સ્થિતિ જોઇને ચકોરજીને પ્રથમ તો ધીમું ધીમું હાસ્ય આવ્યું. પછી ધરતી ખખડી ઊઠે તેવા મોટા અવાજે ચકોરજી ખડખડાટ હસી પડ્યા. પળવારનું હાસ્ય. બીજી પળે તો એમણે હાસ્ય સમેટી લીધું. સ્વામીજી કંઇ સમજે તે પહેલાં તો દેહને ઘરમાં ધકેલીને એમણે બારણાં ફટોફટ બંધ કરી દીધા. હીમ પડ્યા જેવું થયું. પણ હાડ ગળવાને બદલે ધમધમી રહ્યાં હતાં. બારણા આગળથી એ ખસી ગયા. જતાં જતાં તે તરફ એવી રીતે દષ્ટિ ફેંકી કે હમણાં બધું જ ભસ્મીભૂત થઇ જશે જાણે… ભાંગેલા હૈયે એ પ્રાંગણમાં આવ્યા.

પ્રાંગણમાં બધે અંધકાર વ્યાપી ગયો હતો. ચકોરજીના ખંડની ઝળહળ જ્યોત આંખો સામે નાચતી હતી. એ જ્યોતની ચકોરજીના ચહેરા પર પથરાયેલી આભા એમને ત્રાસ આપતી હતી. ચકોરજીની ગતિવિધિઓ સામે આશ્રમ અકસ્માતમાં ઘવાયો હોય તેમ ગોદડું ઓઢીને પોઢ્યો હોય તેવું લાગતું હતું. આ પરિસ્થિતિથી એ નિરાશ થયા. મનમાં કશાકનો અભાવ સાલવા લાગ્યો. હવે ખંડમાં પાછા જવું જ નથી એમ મનમાં નક્કી કરીને આશ્રમની બહાર નીકળ્યા. આકાશમાં તારાનાં તેજપુંજ ચોમેર પથરાયેલાં હતાં. એમાં ભળી જવાનું સ્વામીજીને મન થયું. ક્ષિતિજમાં નજર નંખાય ત્યાં સુધી એમણે નજર નાખી. ઝાંખાપાંખા દેખાતા તારાઓ પર વહાલ ઊભરાઇ આવ્યું. કશું જ નહિ… માત્ર તારો બનીને આકાશમાં વિહરવા મળે તોય જીવન સાર્થક… પણ અત્યારે જ આવું કેમ સૂઝતું હતું. એમણે આકાશની તેજધારાઓ સામે જોઇને પોતાની જાત સાથે સંવાદ રચ્યો. પા પા પંગલી પાડતાં આવરણો એમના દેહ પર લદાવા માંડયાં હતાં. આવરણના ભારથી લચી પડેલી કાયાને એ મારી મચડીને બેઠી કરવા પ્રયત્ન કરતા હતા. કશી સફળતા મળતી નહોતી. એ નિ:સહાય થઇને દંડાના સહારે ઊભા રહ્યા. આકાશી તત્ત્વો સાથે જોડાણ સંધાતાં વાર થઇ રહી હતી. હવે ઊભા રહેવું અઘરું હતું. ધીમે ધીમે આશ્રમમાં પેઠા. ખંડના બારણા સુધી આવતાં આવતાં તો અનેક રાત્રિ જેટલો સમય પસાર થઇ ગયો. એ રાત્રિઓના પ્રહર અને પ્રહરની ઘડીઓ અને ઘડીઓના… કેટલો બધો સમય… એ પોતાનું અસ્તિત્વ તો સાવ શૂન્ય… કશું જ નહિ… સાવ મીંડું… ખંડનું બારણું વટાવી ખંડમાં પ્રવેશતાં પ્રવેશતાં જાણે અનેક જોજન પસાર કર્યા હોય તેવું લાગ્યું. મઘમઘાટ અત્તરથી સુગંધિત અને જુદા જુદા રાચરચીલાથી સુશોભિત ખંડ સ્વામીજીને અવાવરું લાગ્યો. સાગ-સીસમનો ઢોલિયો કાંટાળા માંચડા જેવો લાગતો હતો. એ ધીમે રહીને ઢોલિયા પર બેઠા. શરીરમાં કાંટા વાગવા જેવું થયું. પટ્ટશિષ્ય ચકોરજી હાથમાં કંથેરનું કાંટાળુ જાળુ લઇને એમને પજવી રહ્યા હતા. ચકોરજી…! દાંતની વચ્ચે આવેલા હોઠ પર લોહીના બિન્દુ બાઝી ગયાં. ન સમજી શકાય તેવી વેદના થતી હતી. છતાં એય નિરર્થક તો હતી જ. વીતેલી પળોને સ્થિતિગત કરવા માટે ઘણી રાતો આ રીતે પસાર કરેલી. અત્યારે એ પરિસ્થિતિ આમ એકાએક ઉઘડી આવશે તેવું તો કલ્પેલું જ નહિ. ચકોરજીએ ખરા સમયે સોગઠી મારી હતી. પણ એ સોગઠી ચકોરજીને ભારે પડી જશે…. સ્વામીજીનો અંતરાત્મા ખળભળી ઊઠયો. અંતરમાં બરાબરનું તુમુલયુદ્ધ મચ્યું હતું. ક્રોધ વારેઘડીએ ઊંચોનીચો થતો હતો. અહમ્ એની પડખે ચડ્યો હતો. ને મોહ એની પીઠ પંપાળી રહ્યો હતો. સ્વામી જાણે ષડ્રિપુનું પૂતળું… આવું પૂતળું વર્ષો પહેલા આમથી તેમ આથડતું હતું. એ અસલ
ઘરેડમાં સ્વામીજી પેઠા સ્વામીજીમાંએ ઘરેડમાં પેઠી… સ્વામીજીનો આત્મા કાયાની બદલાતી જતી ધરી પરથી ખસી ગયો હતો. પણ તેમાંથી બચવા કેટલાંક નિરૂપદ્રવી તત્ત્વો જોર કરી રહ્યાં હતાં. સ્વામીજી ખળભળી ઊઠયા. આંખો સામે ચકોરજીની ખડખડાટ હસતી મુખમુદ્રા ખિખિયાટા કરવા લાગી. આંખોમાં દ્વેષભાવના ભળી. નિરૂપદ્રવી તત્ત્વો મદ સામે નિષ્પાણ થવા લાગ્યાં. ક્રોધ ઉછાંછળો થઇને અંતરમાં કૂદયો. ષડ્રિપુ સળવળી ઊઠયા. દોડીને ચકોરજીની છાતીમાં બચકું ભરે તેવું તેવું થવા લાગ્યું. સ્વામીજી સવાર પડવાની રાહ જોવા લાગ્યા. હજી તો ખાસ્સું અંધારું હતું. દેહનાં બધાં અંગોપાંગ ફફડવા લાગ્યાં. સહેજવાર એમણે આંખો બંધ કરી. તરત જ એક આકાર આંખોના પડળમાં ભરાયો. ઝોકું આવ્યું. લબડી પડતી ડોક ડોલતી હતી. ઊંઘમાંને ઊંઘમાં હાથની ઝાપટ મારી, તે આકારને ખસેડવા મથવા લાગ્યા. આંખોનાં પોપચાં ભારેખમ થઇને લબડી પડ્યા જેવું થયું. કશાય આવરણ વિના વૃત્તિઓ બહેકવા લાગી હતી. એમણે હાથમાં તલવાર લીધી ને ચકોરજી ઉડતા ઉડતા આવીને અંગૂઠો બતાવવા લાગ્યા.

નકેવું લાગ્યું?થ
ન…….થ
નકેમ સીવાઇ ગયા? દરેક મનુષ્યની આ જ ગતિ છે…થ
નએટલે?થ બોલવુ નહોતુ તોય સ્વામીજીથી બોલાઇ ગયું.

નતમારી જાતસ્ત્રું સ્ત્રિરીક્ષણ મારે કરવાસ્ત્રું ન હોય!થ એટલું કહીસ્ત્રે ચકોરજી થોડા આઘા ખસ્યા. સ્વામીસ્ત્રાં આંખસ્ત્રાં પડળ પર એટલો બધો ભાર લદાયો કે તે ભાર તળે ચકોરજીસ્ત્રી ધૂંધળી આકૃતિ જ માત્ર જોઇ શક્યા. એમણે નાગી તલવાર ચકોરજી સામે તાકી. ચકોરજીસ્ત્રું મસ્તક ઉતારીસ્ત્રે આશ્રમસ્ત્રા દરવાજે લટકાવવાસ્ત્રું એમસ્ત્રે મસ્ત્ર થયું. વૃત્તિઓ બહેકી બહેકીસ્ત્રે બહાર આવી. સ્વામીસ્ત્રો આત્મા જાણે કોઇ રાક્ષસમાં પ્રવેશ્યો હોય તેમ એ ઝઝૂમવા લાગ્યા તલવાર ચક્કર ચક્કર ફરતી હતી. ચકોરજી તેસ્ત્રાથી બચવા ફાંફાં મારતા હતા. સ્વામીજી પડતા આખડતા ચકોરજી તરફ ધસી રહ્યા હતા. ચકોરજી બે હાથ જોડીસ્ત્રે એમસ્ત્રે વિસ્ત્રવી રહ્યા હતા. સ્વામીજીસ્ત્રા ક્રોધસ્ત્રી માત્રા વધતી જતી હતી. ચકોરજીસ્ત્રું ધડમૂળથી અસ્તિત્વ મીટાવી દેવા એ દાઢો પીસીસ્ત્રે તલવારબાજી કરી રહ્યા હતા. તલવાર ચકોરજીસ્ત્રી ગરદસ્ત્ર લગોલગ પહોંચી જતી હતી. હમણાં ચકોરજીસ્ત્રો શિરચ્છેદ થઇ જશે તેવું લાગતું હતું. પણ તલવાર ચકોરજીસ્ત્રા જોડાયેલા હાથસ્ત્રે અડી અડીસ્ત્રે પાછી પડતી હતી. કોઇ યુક્તિઓ ખપમાં આવતી નહોતી. સ્વામીજી થાક્યા. એમણે તલવાર પડતી મૂકી. હાથમાં ભાલો લીધો. હાથસ્ત્રે ઝાટકો મારીસ્ત્રે એમણે ભાલાસ્ત્રે હવામાં રમતો મેલ્યો. પવસ્ત્રવેગે ભાલો ચકોરજી તરફ જઇ રહ્યો હતો. લાગતું હતું કે હમણાં જ ચકોરજીસ્ત્રી છાતી વીંધાઇ જશે. પણ છાતી સુધી આવી પહોંચેલા ભાલાસ્ત્રે ચકોરજીસ્ત્રા જોડાયેલા હાથ અડયા. ને ભાલો ખડીંગ કરતો ભોંય પર પડ્યો. સ્વામીએ ગદા લીધી. વીંઝોળી. ને પછી હવામાં ફેંકી. ગદા એવી જોશપૂર્વક જઇ રહી હતી કે હમણાં ચકોરજીસ્ત્રા લમણા ભાગીસ્ત્રે ભૂક્કો થઇ જશે… પણ જેવી ગદા ચકોરજીસ્ત્રા હાથસ્ત્રે અડી કે તરત જ ફૂટીસ્ત્રે વેરણછેરણ થઇ ગઇ. સ્વામીજી થાક્યા. ચકોરજીસ્ત્રે કેમ કરીસ્ત્રે નાથવા તેસ્ત્રી સમજ પડતી નહોતી. એમણે ભાથામાંથી તીર કાઢ્યું. હાથમાં ધસ્ત્રુષ્ય લઇસ્ત્રે તેસ્ત્રા પર ચડાવ્યું. કાસ્ત્રસ્ત્રી બૂટ સુધી પણછ ખેંચીસ્ત્રે હવામાં ફેંકયું. હાહાકાર મચી ગયો. સ્વામીજીસ્ત્રા મસ્ત્રમાાં શ્રદ્ધા બેસી ગઇ હતી. એ ખંધુ હાસ્ય વેરતાં વેરતાં તાલ જોવા રોકાયા. ચકોરજી પોરસાયા. તીર તો જાણે એમસ્ત્રી વિસાતમાં જ ન હોય તેમ મદમસ્ત બસ્ત્રીસ્ત્રે ઊભા રહ્યા. હાથ જોડાયેલા હતા, પણ મસ્ત્રસ્ત્રી વિસ્ત્રમ્રતા એ ખોઇ બેઠા. પવસ્ત્રવેગે આવેલા તીરસ્ત્રે રોકવા એમણે હાથ ઊંચા કર્યા. પણ તીર તો કશાયસ્ત્રી પરવા કર્યા વિસ્ત્રા એમસ્ત્રા મસ્તકસ્ત્રે ધડથી જુદું કરીસ્ત્રે ભોંય પર પટકાયું. ધરતીકંપ થવા જેવું થયું. ભોંય પર પડેલું ધડ તરફડતું હતું. ને મસ્તક ઘુમરીયો લેતું હતું. સ્વામીજી મલક મલક હસવા લાગ્યા. એમસ્ત્રી આંખોસ્ત્રા પડળમાંથી છટકીસ્ત્રે આકૃતિ ભાગંભાગ કરવા લાગી. એ એમસ્ત્રાથી જિરવાયું નહિ. માંડ માંડ મીંચાયેલી આંખ ખોલીસ્ત્રે એ ખંડમાં ટગર ટગર જોવા લાગ્યા. બધું બદલાયેલું લાગતું હતું. જાણે ઘણાં વર્ષો પછી આ જગ્યાએ આવ્યા હોય તેવો ભાસ થયો. કેમ આમ થયું? આશ્ર્ચર્ય રહી રહીસ્ત્રે અંતરમાં અમળાવા લાગ્યું. એ પલંગમાંથી ઊભા થયા. જે વીતી ગયું. એસ્ત્રો હરખશોક શા ખપનો? એ બારણું વટાવીસ્ત્રે ખંડસ્ત્રી બહાર નીકળ્યા. ઝાંખું ઝાંખું અજવાળું પૃથ્વી પર પથરાવા લાગ્યું હતું. હમણાં સવાર પડશે… પછી… ચકોરજી અહીં નહિ હોય… સ્વામીજી મસ્ત્રમાં ઓઝપાયા. પછી? …બધી જ સૂસ્ત્રકાર… ક્યાંય અજવાળું નહીં. અકસ્માતમાં ઘવાયેલો આશ્રમ કાયમ માટે ગોદડું ઓઢીસ્ત્રે સૂઇ જશે. એ ખંડમાં આવ્યા. પલંગમાં બેઠા. અંતરમાં ડોકિયું કર્યું. જાત સ્ત્રિરીક્ષણ? હા… ચકોરજીસ્ત્રા અપમાસ્ત્રજસ્ત્રક ઘા વાગેલા ત્યાં સુગંધિત ફૂલ ઊગ્યાં હતાં. અંતરસ્ત્રા શત્રુઓ પરાજય વહોરીસ્ત્રે બંદીવાસ્ત્ર થયા. એમણે ઊંચાસ્ત્રીચા થઇસ્ત્રે બંધ તોડવા ઉધામા કર્યા. સ્વામીજી વીફરી બેઠા. મસ્ત્રસ્ત્રી તૂટતી રેખાઓ સાથે સરસંધાસ્ત્ર રચાયું. દીવાલ પર ટીંગાડેલી તલવાર હાથમાં લીધી. એમણે પટ્ટાબાજી ખેલી. ખુવારી થવા લાગી. બધું જમીસ્ત્રદોસ્ત થવા લાગ્યું. ભારે કાપંકાપા ચાલી. એ મરણીયા થઇસ્ત્રે લડી રહ્યા હતા. ઉછાંછળા થઇસ્ત્રે કુદકા મારતા શત્રુઓ વળી વળીસ્ત્રે એમસ્ત્રા પર હુમલો કરતા હતા. પણ પૂરી સજ્જતાથી તલવારબાજી ખેલી રહેલા સ્વામીજીએ શત્રુસ્ત્રાં ધડમાથાં જુદા કરી નાખ્યાં હતાં. ઘવાયેલા યોદ્ધાસ્ત્રી જેમ એ ખંડસ્ત્રી બહાર નીકળ્યા… દોડ્યા… બહાર હારબંધ આવેલા ખંડ વટાવીસ્ત્રે એમણે ચકોરજીસ્ત્રા ખંડમાં દષ્ટિ કરી. ચકોરજી સ્વામીજીસ્ત્રી છબીસ્ત્રે મોં સામે રાખીસ્ત્રે ધ્યાસ્ત્રસ્થ અવસ્થામાં બેઠા હતા. ચકોરજીસ્ત્રા મોંસ્ત્રી સુકુમારતા સ્વામીજીસ્ત્રી છાતી પર હરફર કરી રહી હતી. તે ક્ષણે ક્યાંક એકલદોકલ મંદિરમાં ઘંટારવ થયો. બધું સમથળ… સમરસ બસ્ત્રવા માંડ્યું હતું. છાતી પર હાથ પસવારતાં પસવારતા સ્વામીજીસ્ત્રે લાગ્યું કે પોતે સ્વામીજી નહિ, પણ માત્ર ચકોરજી છે. ચકોરજી…

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત