પંચાંગ

આજનું પંચાંગ

(દક્ષિણાયન સૌરહેમંતૠતુ), શનિવાર, તા. ૯-૧૨-૨૦૨૩, ઉત્પતિ ભાગવત એકાદશી

ભારતીય દિનાંક ૧૮, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૭મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર ચિત્રા સવારે ક. ૧૦-૪૨ સુધી, પછી સ્વાતિ.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૧, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૦૮-૪૫, રાત્રે ક. ૨૨-૧૧
ઓટ: બપોરે ક. ૧૫-૧૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૨ (તા. ૧૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – દ્વાદશી. ઉત્પતિ ભાગવત એકાદશી (બદામ), દ્વાદશી વૃદ્ધિતિથિ છે.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શનિ-રાહુ, વાયુદેવતાનું પૂજન, પંચતત્ત્વનું પૂજન, શ્રી હનુમાનજી, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા-વાંચન, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, માલ લેવો, નિત્ય થતાં દુકાન-વેપાર, ખેતીવાડી, પશુ લે-વેચના કામકાજ, બગીચાના કામકાજ, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ સ્થિર સ્વભાવ, ચંદ્ર-શુક્ર યુતિ ચોખલિયા, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ દંભીપણું
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર યુતિ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ. મંગળ જયેષ્ઠા પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button