આમચી મુંબઈ
નયનરમ્ય:
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/c-7-2.jpg)
બે-ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે ત્યારે શનિવારે આકાશમાં ગાઢ વાદળો જોવા મળ્યા હતા. સીએસએમટી ઈમારત ઉપર દેખાતા વાદળોએ નયનરમ્ય દૃશ્ય સજર્યું હતું. (જયપ્રકાશ કેળકર)