પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ*,
મંગળવાર, તા. ૭-૧૧-૨૦૨૩, ભદ્રા પ્રારંભ

  • ભારતીય દિનાંક ૧૬, માહે કાર્તિક, શકે ૧૯૪૫
  • વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૦
  • જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૦
  • પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
  • પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
  • પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
  • મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
  • મીસરી રોજ ૨૪મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
  • નક્ષત્ર મઘા સાંજે ક. ૧૬-૨૩ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
  • ચંદ્ર સિંહમાં
  • ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ*
  • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૯ સ્ટા.ટા.,
  • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૭ સ્ટા. ટા.
  • મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
  • ભરતી : સવારે ક. ૦૭-૫૨, રાત્રે ક. ૨૦-૫૪
  • ઓટ: બપોરે ક. ૧૪-૨૭, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૧૦ (તા. ૮*
  • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ- દસમી. દસમી વૃદ્ધિ તિથિ છે. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૦૮.
  • શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
  • મુહૂર્ત વિશેષ: વડ પૂજન, પિતૃપૂજન, શ્રી ગણેશ, સૂર્યનારાયણ પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, બી વાવવું, ખેતીવાડી, મહાલક્ષ્મી પૂજન, જૂનાં અધૂરા કામકાજ પૂર્ણ કરવાના પ્રયત્નો કરવા. સ્ટેજ અને જાહેર કાર્યક્રમો, સંગીત, ગાયન, નાટ્ય સ્પર્ધાઓ, દાન, મદદ, સામાજિક કાર્યો, સંશોધન કાર્યો, સફળ, વિદ્વાનોને પુરસ્કૃત કરવા, સન્માન કરવું.
  • આચમન: બુધ-નેપ્ચ્યૂન ત્રિકોણ પ્રમાણિક સ્વભાવ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ શેરબજારમાં રોકાણનો અભિગમ.
  • ખગોળ જ્યોતિષ: બુધ-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ
    ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો