ટોપ ન્યૂઝસ્પોર્ટસ

આઇપીએલ-ઑક્શનના પ્રારંભિક તબક્કામાં કોણે કોને ખરીદ્યો?

જેદ્દાહઃ 2025 ની આઇપીએલ શરૂ થવાને હજી સાડાત્રણ મહિના બાકી છે, પરંતુ એ પહેલાં આ ટૂર્નામેન્ટ માટેનું બે દિવસનું મેગા ઑક્શન સાઉદી અરેબિયામાં શરૂ થયું છે જેનો સોમવારે છેલ્લો દિવસ છે. રવિવારના પ્રથમ દિવસે રિષભ પંત, શ્રેયસ ઐયર અને વેન્કટેશ ઐયર, અર્શદીપ સિંહ તેમ જ યુઝવેન્દ્ર ચહલે ટૉપર્સ બનીને રાજ કર્યું હતું. કુલ 577 ખેલાડીઓ નામ આ હરાજી માટે મૂકવામાં આવ્યા છે. જોકે 10 ટીમોએ કુલ માત્ર 200 જેટલા પ્લેયરને ખરીદવાના હોવાથી અનેક ખેલાડીઓ `અનસૉલ્ડ’ રહેશે.

પ્લેયરકોણે ખરીદ્યોકેટલામાં
રિષભ પંતલખનઊ27 કરોડ રૂપિયા
શ્રેયસ ઐયરપંજાબ26.75 કરોડ રૂપિયા
વેન્કટેશ ઐયરકોલકાતા23.75 કરોડ રૂપિયા
અર્શદીપ સિંહપંજાબ18 કરોડ રૂપિયા
યુઝવેન્દ્ર ચહલપંજાબ18 કરોડ રૂપિયા
જૉસ બટલરગુજરાત15.75 કરોડ રૂપિયા
કેએલ રાહુલદિલ્હી14 કરોડ રૂપિયા
જોફ્રા આર્ચરરાજસ્થાન12.50 કરોડ રૂપિયા
ટ્રેન્ટ બૉલ્ટમુંબઈ12.50 કરોડ રૂપિયા
જૉશ હૅઝલવૂડબેન્ગલૂરુ12.50 કરોડ રૂપિયા
મોહમ્મદ સિરાજગુજરાત12.25 કરોડ રૂપિયા
મિચલ સ્ટાર્કદિલ્હી11.75 કરોડ રૂપિયા
ફિલ સૉલ્ટબેન્ગલૂરુ11.50 કરોડ રૂપિયા
ઇશાન કિશનહૈદરાબાદ11.25 કરોડ રૂપિયા
માર્કસ સ્ટોઇનિસપંજાબ11.00 કરોડ રૂપિયા
જિતેશ શર્માબેન્ગલૂરુ11.00 કરોડ રૂપિયા
કૅગિસો રબાડાગુજરાત10.75 કરોડ રૂપિયા
ટી. નટરાજનદિલ્હી10.75 કરોડ રૂપિયા
મોહમ્મદ શમીહૈદરાબાદ10 કરોડ રૂપિયા
નૂર અહમદચેન્નઈ10.00 કરોડ રૂપિયા
આર. અશ્વિનચેન્નઈ9.75 કરોડ રૂપિયા
આવેશ ખાનલખનઊ9.75 કરોડ રૂપિયા
પ્રસિદ્ધ ક્રિષ્નાગુજરાત9.50 કરોડ રૂપિયા
જૅક ફ્રેઝર-મૅકગર્કદિલ્હી9.00 કરોડ રૂપિયા
લિયામ લિવિંગસ્ટનબેન્ગલૂરુ8.75 કરોડ રૂપિયા
હર્ષલ પટેલહૈદરાબાદ8.00 કરોડ રૂપિયા
ડેવિડ મિલરલખનઊ7.50 કરોડ રૂપિયા
ઍન્રિક નોર્કિયાકોલકાતા6.50 કરોડ રૂપિયા
હૅરી બ્રૂકદિલ્હી6.25 કરોડ રૂપિયા
ડેવૉન કૉન્વેચેન્નઈ6.25 કરોડ રૂપિયા
વનિન્દુ હસરંગારાજસ્થાન5.25 કરોડ રૂપિયા
ખલીલ અહમદચેન્નઈ4.80 કરોડ રૂપિયા
માહીશ થિકશાનારાજસ્થાન4.40 કરોડ રૂપિયા
નેહલ વઢેરાપંજાબ4.20 કરોડ રૂપિયા
ગ્લેન મૅક્સવેલપંજાબ4.20 કરોડ રૂપિયા
રાચિન રવીન્દ્રચેન્નઈ4.00 કરોડ રૂપિયા
ક્વિન્ટન ડિકૉકકોલકાતા3.60 કરોડ રૂપિયા
રાહુલ ત્રિપાઠીચેન્નઈ3.40 કરોડ રૂપિયા
મિચલ માર્શલખનઊ3.40 કરોડ રૂપિયા
રાહુલ ચાહરહૈદરાબાદ3.20 કરોડ રૂપિયા
અભિનવ મનોહરહૈદરાબાદ3.20 કરોડ રૂપિયા
અંગ્રક્રિશ રઘુવંશીકોલકાતા3.00 કરોડ રૂપિયા
ઍડમ ઝૅમ્પાહૈદરાબાદ2.40 કરોડ રૂપિયા
એઇડન માર્કરમલખનઊબે કરોડ રૂપિયા
રહમનુલ્લા ગુર્બાઝકોલકાતાબે કરોડ રૂપિયા
સમીર રિઝવીદિલ્હી95 લાખ રૂપિયા
કરુણ નાયરદિલ્હી50 લાખ રૂપિયા
અથર્વ ટેઇડહૈદરાબાદ30 લાખ રૂપિયા
નિશાંત સિંધુગુજરાત30 લાખ રૂપિયા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button