પારસી મરણ
રોશન બરજોર ચોથીયા તે બુરજોર અરદેશીર ચોથીયાના ધનિયાની. તે મરહુમો ગુલ હોરમસજી વેસુનાના દીકરી. તે મરહુમ હાવોવીના માતાજી. તે જાહાંગીર, હોશંગ ને મરહુમ ઝરીનાના બહેન. તે મરહુમો યાસમીન અરદેશીર ચોથીયાના વહુ. તે રોહીનતનના ભાભી. (ઉં. વ. ૭૭) રે. ઠે. ૭૫૭, જશન કમીતી બિલ્ડિંગ, રોડ નં-૭, વાદીયા બાગની સામે, પારસી કોલોની, દાદર, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૧૧-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે દાદર, રુસ્તમ ફ્રામ અગિયારીમાં છેજી.
ફુરસ મીનોચેર શરફ તે રતુના ધની. તે મરહુમો નરગેશ મીનોચેર શરફના દીકરા. તે રયોમંદ તથા ઓસતી વાહનીઝના માતાજી. તે એરવદ હોમાન તથા મરહુમ મોનીકાના સસરા. તે ગુલ પરસી પસતાકીયા ને નાજુ દીનીયાર ગાંધીના ભાઇ. તે ઝીયાનના બપાવા. (ઉં. વ. ૭૩) રે. ઠે. બીજે માળે, નરગીશ એદલજી રોડ, ચારાઇ, સીબકી આઇસ્ક્રીમની બાજુમાં, થાણા (વેસ્ટ), ૪૦૦૬૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૧૧-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોદીવાલા બંગલીમાં છેજી.