મરણ નોંધ
પારસી મરણ
સાહયર રશીદ શીરમરદ તે બીનાઈફરના ધની. તે મરહુમો ફ્રેની રશીદ શીરમરદના દીકરા. તે મરહુમ નેકઝાદના પપા. તે હોમાય ને આબાનના બહેન. તે પીનાઝ, બેહરામ ને દીનાઝના મામા. (ઉં. વ. ૬૬) રે.ઠે. ૧૫૮ ફકરુદીન મંઝીલ, પહેલે માળે, રૂમ નં. ૬, અલીભાઈ પ્રેમજી રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૩૦-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે માલકમ બાગ અગ્યારીમાં છે જી.