મરણ નોંધ

પારસી મરણ

જરુ ફરદુન શ્રોફ તે મરહુમ ફરદુનના ધનિયાની. તે મરહુમો નાજામાય બરજોર દલાલના દીકરી. તે માનેક બી. દલાલ, ડોલી ધાબા, દાદી દલાલ, એમી દલાલ, ખોરશેદ હરદા, હોમી દલાલ, સોલી દલાલ તથા મરહુમ મેહરુ, બેપસી સીલ્લુના બહેન. તે પરવેઝ, પરસી, દાયાના, ફેનાઝ, દેલનાઝ, આરઝાન, તથા મરહુમો જીમી ને નેવીલના માસી. તે પરીઝાદ ને આસતાદના ફૂઇ. તે સનોબરના નરણ. (ઉં. વ. ૯૦) રે. ઠે. ફીરદોસ બિલ્ડિંગ, બીજે માળે, રૂમ. નં. ૬, ૧૮૫ લેમિંગ્ટન રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૦-૧૦-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે કામાબાગ અગિયારીમાં છેજી.
સીલ્લુ બરજોર સ્ક્રુવાલા તે મરહુમ બરજોરના ધનિયાની. તે મરહુમો રુપાબાઇ મનચેરશા મેહેનતીના દીકરી. તે શેહનાઝના માતાજી. તે પેસીના સાસુજી. તે મરહુમો હોમી, જાલુ, પેરીનના બહેન. તે આયેશા ને સાઇરસના મમઇજી. (ઉં. વ. ૯૬) રે. ઠે. ૨૩, વિજય વિલા,૭૯ વરલી, સી-ફેસ, વરલી કોલોની, મુંબઇ – ૪૦૦૦૩૦.
શીરીન હોમી ચાવદા તે મરહુમ હોમીના ધનિયાની. તે મરહુમો પીરોજા ધનજીશા ઓગરાના દીકરી. તે માહરુખના માતાજી. તે મરહુમ પરવેઝના સાસુજી. તે હોમી ને ડોલીના બહેન. તે હરવસપર, ફરશોગર, ખુશનુમાના મમઇજી. (ઉં. વ.૯૦) રે. ઠે. ૯ મેહરજીભાઇ, કાશીનાથ બિલ્ડિંગ,નં-૩, તુલસીવાડી, તારદેવ-મુંબઇ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા.૨૦-૧૦-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે સુનઇજી અગિયારીમાં છેજી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker