મરણ નોંધ

હિન્દુ મરણ

ખાંભા નિવાસી હાલ મુંબઇ કાંદિવલી સ્વ. હિંમતલાલ માણેકચંદભાઇ અજમેરાના પત્ની ગં. સ્વ. રસિલાબેન (ઉ. વ. ૮૫) તા. ૬-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હિતેષ, હિરેન તથા મીતાના માતુશ્રી. નીતા-પ્રીતી તથા બિપીન મહેતાના સાસુ. તે સાહિલ, હેના, ઓવિયાન, માનસી, ધ્રુમીના દાદી. તથા જીગર-પૂજનના નાની. સ્વ. હરિભાઇ, સ્વ. નટુભાઇ, સ્વ. પુષ્પાબેન, મંજુલાબેન તથા હંસાબેનના ભાભી. પિયર પક્ષે માળિયા હાટીના સ્વ. રામજીભાઇ પોપટલાલ કોઠારીના પુત્રી. સ્વ. મનસુખભાઇ, સ્વ. મગનભાઇ, શાંતાબેન તથા સ્વ. નંદનબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઈ લોહાણા
મૂળ કરાચીવાલા હાલ કલ્યાણ નિવાસી સ્વ.રશ્મિકાંત દામજી નથવાણી (ઉં.વ.૮૧) તા.૫/૧૦/૨૪ ના શ્રીજી શરણ પામ્યાં છે. તે ગં.સ્વ.જમનાબેન દામજીભાઈ નથવાણીના પુત્ર. કેશવલાલ સવાંણીના જમાઈ હંસાબેનના પતિ. નિલેશ અને યોગિતાના પિતા. મૈથિલીના નાના. સ્વ.ગીરધરલાલ, સ્વ.હસમુખરાય, સ્વ.કુમારભાઈ, સ્વ.મહેશભાઈ, અશોકભાઈ સ્વ.લલીતાબેન, સરોજબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે : રૂમ.નં. ૦૦૩, ગાઉન્ડ ફ્લોર ,એ-૩, કરણ બિલ્ડીંગ, કસ્તુરી પાર્ક, વાયલે નગર, કલ્યાણ (પશ્ર્ચિમ).

પાવરાઇ ભાટિયા
ભગવાનદાસ ખીમજી ગોકલગાંધી ભાયંદર તે તા. ૫/૧૦/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ભારતી (દમયંતી)ના પતિ, સ્વ. જમનાબાઈ ખીમજી ગોકલગાંધીના પુત્ર, સ્વ. મોરારજી ખીમજી પાલેજા અમરાવતીના જમાઈ, સ્વ. દામોદરભાઈ, સ્વ. મધુરીબેન ધનજી પાલેજા, સ્વ દેવકાબેન હીરજી પાલેજા, ગં. સ્વ સરલા ઉપેન્દ્રભાઈ પુરેચાના ભાઈ, ફાલ્ગુની મનોજ, રાજશ્રી રાજેશ, સ્વ. નમ્રતા નિલેશના સસરા. તેમની પ્રાર્થનાસભા તા. ૭/૧૦/૨૪ ના રોજ ૪ થી ૫.૩૦ કલાકે ઠે. સ્વામિનારાયણ મંદિર, ડી ૧૧૩, પ્રહલાદ એપાર્ટમેન્ટ બી પી ક્રોસ રોડ ૫, સાઈબાબા હોસ્પિટલની પાછળ ભાયંદર (ઈસ્ટ).

કપોળ
અમરેલીવાળા હાલ મલાડ સ્વ વેણીલાલ ડાહ્યાલાલ મોદીના ધર્મપત્ની ગં. સ્વ દમયંતીબેન (ઉં.વ.૯૪) તે તા. ૫/૧૦/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રજનીકાંત, નરેશભાઈ, સુધીરભાઈ, નયનાબેન રજનીકાંત વોરા, દક્ષા મુકેશભાઈ મહેતા, દેવયાની દેવેન્દ્ર માવાણીના માતુશ્રી, સ્વ. અનુપમા, ગં. સ્વ અલ્કાબેન, ઇલાબેન તથા ઇનાબેનના સાસુ, અમરેલીવાળા સ્વ. છગનલાલ લક્ષ્મીદાસ પારેખના દીકરી, મોસાળપક્ષે સ્વ. વ્રજલાલ ઓધવજી મહેતા ના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

દશા સોરઠીયા વણિક જ્ઞાતિ
સરદાર નિવાસી હાલ દહિસર સ્વ. નાનાલાલ ધારશી વખારિયા અને સ્વ. પ્રભાબેનના સુપુત્ર દીપક ભાઈ (ઉ.વર્ષ ૭૭) તે શર્મિષ્ઠાબેનના પતિ તથા ઈન્દિરા, વિરેન્દ્ર, મીનાક્ષી, કલ્પના અને કમલેશના ભાઈ તથા અમી સૌમીત કુમાર શાહ અને હિરલ જીતેશ કુમાર સંઘવીના પિતાશ્રી. તથા ભરતભાઇના બનેવી તા. ૩.૧૦.૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

દેસાઈ સઈ સુતાર
ગામ ભાવનગર નિવાસી હાલ જોગેશ્ર્વરી સ્વર્ગવાસી હરગોવિંદદાસ અને સ્વર્ગવાસી દેવકુરબાના પુત્ર, સ્વ. નારાયણભાઈ હરગોવિંદદાસ ગોહિલ, તા. ૫/૧૦/૨૪ એ શ્રીરામચરણ પામ્યા છે. ભદ્રાબેનના પતિ, ભરતભાઈ, સંજયભાઈ, અનિલાબેન કૌશલબેનના પિતા. ભારતીબેન અને પ્રિયાબેન, ચંદ્રેશકુમાર, યોગેશકુમારના સસરા. તથા છગનભાઈ, સ્વ. ચંપકભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ ચંપાબેન, કાંતિભાઈ ભગત, સ્વ. ગૌરીબેન કાંતિભાઈ રાઠોડ, કાંતુબેન છગનલાલ જેઠવા સ્વ. કમળાબેન જગુભાઈ બાઘેલા અને મઘુબેન ઘીરજલાલ રાઠોડના ભાઈની પ્રાર્થનાસભા રાખેલ છે. : સ્થળ : દેસાઈ સઈ સુતાર જ્ઞાતિની વાડી અશોક ચક્રવર્તી માર્ગ, સ્વયંભુ ગણેશ મંદિરની સામે, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. તા. ૭/૧૦/૨૪ સમય : સાંજે ૪ થી ૬ કલાકે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button