મરણ નોંધ

જૈન મરણ

હાલાર વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
જામનગર નિવાસી હાલ મુંબઈ (મલાડ), રંજનબેન વિનોદરાય દોશી (ઉં. વ. ૮૯) તા. ૧૪-૯-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તં સ્વ. ડોલરબેન મનસુખલાલ પોપટલાલ દોશીના પુત્રવધૂ. સ્વ. મંગળાબેન મણીલાલ શાહના સુપુત્રી. માલા શશીલાલ નાયર, બેલા માલવ શાહ તથા મોના રાજીવ દેસાઈના માતૃશ્રી. કાશવી, રોહન, કીન્નરી તથા સિદ્ધાંતના નાનીમા. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)

શ્રી કચ્છી વિશા ઓશવાળ
મોટી ખાખરના જયંતીલાલ વોરા (ઉ. ૬૫) ૯-૯-૨૪ના અવસાન પામ્યા છે. પુરબાઇ ભાણજીના પુત્ર. કસ્તુરના પતિ. ફ્રેની, નેહાના પિતા. વસનજી, વલ્લભજી, કાંતીલાલ, વનિતાના ભાઇ. લક્ષ્મીબેન લાલજી ગડાના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા. સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. નિ. કસ્તુર જયંતીલાલ, ૩૮/૩૭૮, એમ.એચ.બી. કોલોની, એક્તાનગર, દહાણુકરવાડી, કાંદીવલી (વે.), મું. ૬૭.

ગુંદાલાના વિજય વેલજી દેઢીયા (ઉ.વ. ૬૨) તા. ૧૨-૯-૨૪ના અવસાન પામેલ છે. કાંતાબેન વેલજીના પુત્ર. ચેતનાના પતિ. જીગર, પારસ, સોનલના પિતા. મહેન્દ્ર, લક્ષ્મીચંદ્ર, દિનેશ, દિના, વનિતાના ભાઇ. દમયંતી કેશવજી સત્રાના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈન સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪.૦૦ થી ૫.૩૦. ઠે. ચેતનાબેન દેઢીયા, ૧૦૨, શ્રી રામ દર્શન સોસાયટી, રામનગર, ડોંબીવલી (ઇ).

વિશા શ્રીમાળી ૧૦૮ ગોળ જૈન
કમળાબેન રમણલાલ શાહ તા.૧૪ સપ્ટેમ્બર શનિવાર ના રોજ અરિહંત શરણ થયેલ છે. (ઉં. વ. ૯૮) મૂળ વતન – વડસ્મા, હાલ – ગોરેગાંવ (વેસ્ટ) તે સ્વ.રમણલાલ કેશવલાલ શાહના ધર્મપત્ની. લાલભાઈ, સ્વ.અરવિંદભાઈ, મહેન્દ્રભાઈ, રંજનબેનના માતુશ્રી સુશીલાબેન, સુરેખાબેન, સ્વ.દિપીકાબેન તથા સુરેશકુમાર અમરતલાલ શાહના સાસુ, આશાબેન અભયકુમાર,અમીતાબેન કિરણકુમાર,નીતાબેન કલ્પેશકુમાર,જીજ્ઞાબેન બ્રિજેશકુમાર,પુનમ વિરલકુમાર,દિપાલી તિમીરકુમાર,ઝંખના અભયકુમાર,તોરલ અંકિતકુમાર,કોષા અમીતકુમાર,ઝરણા હરનીશકુમાર,પલક હેમાંગકુમારના દાદીમા પિયર પક્ષે : સ્વ.પ્રેમચંદ ભીખાચંદ શાહ, અંબાસણ વાળાના દીકરી પ્રાર્થના સભા તા. ૧૬.૦૯.૨૦૨૪, સોમવાર ના રોજ સવારે ૧૦ થી ૧૨ ક્લાકે, જવાહરનગર હોલ, એસ વી રોડ, ગોરેગાંવ પશ્ર્ચિમ રાખેલ છે.

સંબંધિત લેખો

ખંભાત વિશાશ્રીમાળી જૈન
હાલ અંધેરી નિવાસી પ્રમોદચંદ્ર કાંતિલાલ ફૂલચંદ શાહ (ઉ.ંવ.૮૦) તા.૧૩/૯/૨૦૨૪ શુક્રવાર ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. પ્રમિલાબેનના પતિ. સંજય તથા ભાવનાના પિતાશ્રી, કિંજલ અને ભાવીનભાઈના સસરા. વત્સલ અને ધૃતિના દાદા. સ્વ.જશીબેન રતિલાલ શાહના જમાઈ (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વઢવાણ નિવાસી હાલ મુંબઇ જગદીશભાઇ ચીમનલાલ શાહ (ઉં. વ. ૭૫) રવિવારના તા. ૧૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ચીમનલાલ વ્રજલાલ પરિવારના પુત્ર. તે સાસરા પક્ષે છબીલદાસ અને તારાબેન શાહના જમાઇ સ્વ. દક્ષાબેન શાહના પતિ. રાજુભાઇ અને સ્વ. સ્મૃતિબેનના મોટાભાઇ. રિચી, રિકીના પિતા. વિધી, જુહીના સસરા. નિવાન નિર્વાણના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button