ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
સાબરમતી આશ્રમ પુણે
સેવાગ્રામ આશ્રમ મુંબઈ
મણિ ભવન અમદાવાદ
આગાખાન પેલેસ પોરબંદર
કીર્તિ મંદિર વર્ધા
ગુજરાત મોરી મોરી રે
ગાંધીજીને આજીવન વ્યક્તિગત તેમજ અનેક પ્રકારની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પણ ખભે ખભા મિલાવી સહકાર આપનાર કસ્તુરબા ગાંધીનો જન્મ કયા શહેરમાં થયો હતો?
અ) જૂનાગઢ બ) રાજકોટ ક) પોરબંદર ડ) વેરાવળ
માતૃભાષાની મહેક
ગાંધીજીએ સરકારે મીઠા પર લગાવેલા કરના વિરોધમાં દાંડી કૂચની જાહેરાત કરી હતી. દાંડીકુચ એક જગવિખ્યાત ઐતિહાસિક ઘટના બની ગઈ. ગાંધીએ બ્રિટિશ અવજ્ઞાના પ્રતીકરૂપે કોઇ કર ભર્યા વગર દાંડીમાંથી જાહેરમાં એક મુઠી નમક લીધું. ગાંધીજીએ આ પ્રયાસને સવિનય કાનૂન ભંગ નામ આપ્યું. દાંડી સત્યાગ્રહ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે મુદ્રિત થઇ ગયો.
ઈર્શાદ
માર્ગમાં કંટક પડ્યા, સૌને નડ્યા; બાજુ મૂક્યા ઊંચકી,
તે દી નક્કી જન્મ ગાંધીબાપુનો, સત્યના અમોઘ મોંઘા જાદુનો. — ઉમાશંકર જોશી
ચતુર આપો જવાબ
૧૮૮૨માં ગાંધીજીનાં લગ્ન કસ્તુરબા સાથે થયા પછી ૧૮૮૮થી ૧૯૦૦ દરમિયાન ચાર પુત્રનો જન્મ થયો હતો. એ ચાર પુત્રમાં સૌથી મોટા પુત્રનું નામ જણાવો.
અ) રામદાસ બ) હરિલાલ ક) મણિલાલ ડ) દેવદાસ
માઈન્ડ ગેમ
૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે નથુરામ ગોડસેએ પ્રાર્થના કરવા જઈ રહેલા ગાંધીજીની ગોળી મારી હત્યા કરી હતી એ દિલ્હીના સ્થળનું નામ જણાવો.
અ) રાજ ઘાટ બ) બિરલા હાઉસ
ક) કસ્તુરબા કુટિર
ડ) રાષ્ટ્રીય ગાંધી મ્યુઝિયમ
ગયા સોમવારના જવાબ
દશેરા વિજયા દશમી
બળેવ રક્ષાબંધન
દિવાળી શારદા પૂજન
મકર સંક્રાતિ પતંગોત્સવ
લોહરી લણણી ઉત્સવ
ગુજરાત મોરી મોરી, રે
અમદાવાદ
ઓળખાણ પડી?
છઠ પૂજા
માઈન્ડ ગેમ
પોંગલ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
તરસ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ખુશરૂ કાપડિયા (૭) ભારતી
બુચ (૮) મીનળ કાપડિયા (૯) પુષ્પા પટેલ (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીશી બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) હર્ષા
મહેતા (૧૫) ડૉ. પ્રકાશ કટકિયા (૧૬) ભારતી પ્રકાશ કટકિયા (૧૭) કલ્પના આશર (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) પુષ્પા ખોના (૨૦)
નંદકિશોર સંજાણવાલા (૨૧) નયના ગિરીશ મસ્ત્રી (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) સુરેખા દેસાઈ (૨૫) મહેશ સંઘવી (૨૬) ભાવના કર્વે
(૨૭) વિણા સંપટ (૨૮) રજનીકાંત પટવા (૨૯) સુનીતા પટવા (૩૦) મહેશ દોશી (૩૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૨) દિલીપ પરીખ (૩૩)
મીરા ગોસર (૩૪) નિતીન બજરિયા (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) જગદીશ ઠક્કર (૩૭) દેવેન્દ્ર સંપટ (૩૮) રશીક જુથાણી – કેનેડા (૩૯) વિજય ગરોડિયા