મરણ નોંધ
પારસી મરણ
યેઝદી નોશીર સોડાવોટરવાલા, તે નાઝનીનના પતિ. તે મણિ અને મરહુમ નોશીરના પુત્ર. તે શેરઝાદના પિતા. તે ઝુબીન, મરઝીના ભાઈ. તે મરહુમ અમિના અને મરહુમ જૂમ્માના જમાઈ (ઉં. વ. ૫૮) રે. ઠે.: એ/૧૦૨, માહિ એન્કલેવ, શિવાર ગાર્ડન, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, મીરારોડ ઈસ્ટ.