પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌરશરદઋતુ), બુધવાર, તા. ૨૮-૮-૨૦૨૪, ભદ્રા
ભારતીય દિનાંક ૬, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૧૦
પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૦મો આવા, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૩મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર મૃગશીર્ષ બપોરે ક. ૧૫-૫૨ સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૦, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૦૭-૪૮, સાંજે ક. ૧૮-૪૮
ઓટ: બપોરે ક. ૧૪-૦૧, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૪ (તા. ૨૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – દસમી. ભદ્રા બપોરે ક. ૧૩-૨૧થી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૯(તા.૨૯મી), બુધ પૂજન. બુધ માર્ગી થાય છે. સૂર્ય મહાનક્ષત્ર મઘા, વાહન શિયાળ
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભૂમિ, ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, ચંદ્ર દેવતાનું પૂજન, ખેરનું વૃક્ષ વાવવું , સર્વશાંતિ-શાંતપૌષ્ટિક પૂજા,પરદેશગમનનું પસ્તાનું, નવા વાસણ, વાહન, પશુ-લે વેચ, નૌકા બાંધવી, દસ્તાવેજ, દુકાન, વેપાર, પ્રયાણ શુભ, નામકરણ, બાળકને અન્નપ્રાશન, અન્નપ્રાશન, મિત્રતા કરવી. ધાન્ય ઘરે લાવવું. બી વાવવું, ઘર, જમીન, મકાન લેવડદેવડ, અગરનાં ઔષધીય પ્રયોગો.
શ્રાવણ મહિમા: જન્મ કુંડળીનાં ચંદ્રનાં રાહુ સાથેનાં અશુભ યોગો હોય તેમણે આજ રોજ રાહુ જાપ, પૂજા, શીવ રુદ્રાભિષેક અવશ્ય કરવાં. નિત્ય શિવ પૂજાથી જીવન જીવવાનું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
આચમન: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ વ્યવહારુતાનો અભાવ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ નિયમિતતા, કાર્યદક્ષતા દાખવવી જરૂરી, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ નાણાંવ્યવહારમાં સાવધાની જરૂરી છે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ (તા. ૨૯), ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ ઉત્તરે ૨૮ અંશ ૨૭ કળાના અંતરે રહે છે.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ મંગળ-મિથુન, વક્રી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button