મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
વઢવાણ નિવાસી હાલ મલાડ ચંપકલાલ ગિરધરલાલ શાહ (ઉં. વ. ૯૨) તા. ૨૦-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. સ્વ. યશવંતભાઇ, સ્વ. હસમુખભાઇ, કનકબેન, દિલીપભાઇ, સ્વ. હર્ષદભાઇ, લીંબડી ગોપાલ સંપ્રદાયના કિર્તિદાબાઇ મહાસતીજી, સ્વ. વિપુલભાઇના મોટાભાઇ. તે મીનાબેન શ્યામજીભાઇ જોટાનીયાના પિતાશ્રી. તે સ્વ. સમતાબેન મનસુખલાલ શાહના જમાઇ. સ્વ સુશીલાબેન, ચંદ્રકાન્તભાઇ, રંજનબેન, જોત્સનાબેનના બનેવી. પ્રાર્થનાસભા તા. ૨૨-૮-૨૪ના ૧૦.૩૦થી ૧૨, ગુરુવારે પાવનધામ, ૧લે માળે, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારીના સ્વ.કાંતિલાલ જેઠાલાલ સામત ગડાના (ઉં. વ. ૭૩) તા. ૧૭-૮-૨૪ શનિવારના અવસાન પામેલ છે. ભાનુબેનના પતિ. વિજય, સમીર, દિપિકા, કાજલના પિતાશ્રી. શીતલ, મિત્તલ, શાંતિલાલ, હિતેશના સસરા. હસ્તી, આયુષી, નિર્વાણ, રિયાંશના દાદા. મિલોની, દ્રષ્ટિ, હર્ષવી, નૈતિકના નાના. લાકડીયાના સ્વ. વેલુબેન પુનશી હિરજી રીટાના જમાઇ. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૨-૮-૨૪ના ૧૦થી ૧૨. ઠે. રાજશ્રી હોટેલની ગલીમાં દહીંસર (ઇસ્ટ).
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ કલ્યાણ પારેખ સોમચંદ જસરાજભાઇના સુપુત્ર. અનંતરાયના ધર્મપત્ની સુધાબેન (ઉં. વ. ૭૧) સોમવાર, તા.૧૯-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મિનલ મનોજ વલ્લભ, તેજસ અને હેતલના માતુશ્રી. પૂજય મુનિરાજ યોગશ્રમણ વિજયજી મ. સા., નલિનભાઇ, પ્રદીપભાઇ, મંજુલાબેન, વસુબેન, રમિલાબેન, ભદ્રાબેનના ભાભી. પિયરપક્ષે ઉજમશી સોમચંદ મહેતાના દીકરી. વિનોદભાઇ, અશોકભાઇ, ઇન્દ્રવદનભાઇ, વિરતીકલાશ્રીજી મ. સા. ના બહેન. તથા ધ્રુવ, ત્રિશા, જીયાના દાદી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિલાસી હાલ મુંબઇ ભરતભાઇ હરજીવનદાસ ગાંધી (ઉં. વ. ૭૫) તે નીતાબેનના પતિ. દિલશ, પૂજાના પિતા. બીજલના સસરા. દિશાનના દાદા. સ્વ. ઇલાબેન, સ્વ. દિપકભાઇ, બીનાબેન અતુલકુમાર શાહના ભાઇ. સ્વ. રણજીતભાઇ ઝવેરીના જમાઇ તે મંગળવારે તા. ૨૦-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ ગોરેગામ સ્વ. હીરાલાલ દેવચંદ દોશીના ધર્મપત્ની પ્રભાવતીબેન (ઉં. વ. ૯૦) મંગળવાર, તા. ૨૦-૮-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે પ્રદીપ, ધનેશ, દીલીપ (મનુ), કનુભાઇના માતુશ્રી. ઇલાબેન, વર્ષાબેન, સ્વ. મીનાબેનના સાસુ. સ્વ. રમણીકભાઇ અને સ્વ. જસવંતીબેન ધીરજલાલના ભાભી. ઉર્વશી મીહીરભાઇ, રૂચીતા, નિશીત, જીતના દાદી. પિયર પક્ષે પાલિતાણાવાળા સ્વ. મગનલાલ કરસનદાસની દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૨-૮-૨૪ના, ૯થી ૧૧. ઠે. જવાહર નગર સોસાયટી હોલ, સીટી સેન્ટરની સામે, એસ. વી. રોડ, ગોરેગામ (પ).
દશા શ્રીમાળી સ્થા.વાસી જૈન
જૂનાગઢ નિવાસી હાલ બોરીવલી હર્ષદરાય પ્રાણજીવનદાસ અવલાણી (ઉં. વ. ૮૯) તે રંજનબેનના પતિ. સ્વ. તુષાર, સ્વ. શૈલેષ, કવિતાબેન તલસાણિયાના પિતાશ્રી. દિપ્તીબેન અવલાણી અને ધર્મેશભાઇ તલસાણિયાના સસરા. ગોંડલ નિવાસી સ્વ. જયંતિલાલ મણિલાલ શેઠના જમાઇ. સ્વ. મુકુંદભાઇ, સ્વ. મધુબેન પારેખ, સ્વ. પુષ્પાબેન ધુલિયા, ઉષાબેન ગાંધી, ભારતીબેન શાહ અને નયનાબેન કોઠારીના ભાઇ તા. ૧૨-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી મૂ. પૂ. જૈન
રાજકોટ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. લલિતાબેન હિંમતલાલ પારેખના પુત્ર જયંતભાઈ (ઉં. વ. ૮૪) તે મૃદુલાબેનના પતિ. આશા જતીન મહેતા, જીજ્ઞા ભાવેશ મહેતા, પારૂલ હેમલ સંઘવી, પરાગના પિતાશ્રી. રૂચિના સસરા. સુભાષભાઈ, સ્વ. રોહિતભાઈ, હરીશભાઈ તથા વીણાબેન મહેતાના મોટા ભાઈ. સ્વ. કંચનબેન રતિલાલ કસલચંદ મહેતાના જમાઈ ૧૯-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થા. જૈન
મોટા કોટડા નિવાસી હાલ સંબલપુર સ્વ. વસંતબહેન અને જયંતિભાઈ સુતરીયાના પુત્ર અશોકભાઈ, જે રૂચિતાબહેનના પતિ. ભરતભાઈ, તરૂબહેન રોહિતભાઈ કપાસી, જયશ્રીબેન પ્રવિણભાઈ પારેખ, સ્વ. તૃપ્તીબેન પંકજભાઈ શાહના ભાઈ. ઋષભ, હાર્દિકના પિતાશ્રી. સ્વ. અમૃતભાઈ જા. ગાંધીના જમાઈ ૧૭-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૨-૮-૨૪ના સંલબપુર મુકામે રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
માલેગાંવ નિવાસી હાલ પુણે સ્વ. કેમકુંવરબેન પ્રાણજીવન વછરાજ દેસાઈ (ગોડા)ના પુત્ર ચીમનલાલ દેસાઈ (ગોડા) મંગળવાર, ૨૦-૮-૨૪ પુણે ખાતે અરિહંતશરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. જયેશભાઈ, પિયુષભાઈ, કલ્પેશભાઈ તથા બીનાબેન હરેશકુમાર દોશીના પિતાશ્રી. અ. સૌ. વર્ષાબેન, લતાબેન, પલ્લવીબેનના સસરા. સ્વ. જયસુખભાઈ, સ્વ. હરેન્દ્રભાઈ, સ્વ. નિરંજનાબેન, જયોત્સનાબેન તથા મહેન્દ્રભાઈના ભાઈ. જલગામ નિવાસી સ્વ. હિંમતલાલ દીપચંદ પારેખના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૨-૮-૨૪ના ૩.૩૦ થી ૫.૩૦. સ્થળ: ૩-ડી ડેસ્ટિનેશન હોલ, મુકુંદનગર, પુણે ખાતે રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જેન
રાયપુર નિવાસી હાલ-મુંબઈ ઈન્દિરાબેન ધનંવતરાય હિંમતલાલ બાટવિયાના સુપુત્ર તુષારભાઈ (ઉં. વ.૬૫) ૨૦-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રૂપાબેનના પતિ. નીલના પિતા. આલોકભાઈ અને મમતાબેન તુષારભાઈ મોદીના ભાઇ. સ્વ. ઈન્દુભાઈ રતિલાલ ભોજાણીના જમાઈ. સ્વ.રેવાબેન ગોરધનદાસભાઈ કાપડિયાના પૌત્ર. પ્રાર્થનાસભા ૨૨-૮-૨૪ના ૪ થી ૬, જલારામ હોલ, એન.એસ.રોડ નં. ૬, હાટકેશ સોસાયટી, જેવીપીડી, વિલેપાર્લે વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ સંઘવી મહેન્દ્રકુમાર અમૃતલાલ (ઉં.વ. ૮૪) તા. ૨૦/૮/૨૪ ના અવસાન પામેલ છે, તે ભાનુબેનના પતિ, અજયભાઈ, મનીષા મનોજકુમાર પટેલ, જીજ્ઞાબેન કલ્પેશકુમાર સંઘવીના પિતાશ્રી. સાધનાબેનના સસરા, સ્મિત તથા પાર્થના દાદા, સ્વ.મનસુખભાઈ, સ્વ.ચંપકભાઈ, સ્વ.પ્રતાપભાઈ, સ્વ.ભોગીભાઈ તથા મનહરભાઈ તથા સવિતાબેન, જયાબેન પુષ્પાબેનના ભાઈ, સ્વસુરપક્ષે પાંચટોબરા નિવાસી શાંતિલાલ જાદવજી સંઘવી, હાલ મુલુંડના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લાખાપુરના શારદાબેન બિપીનચંદ્ર ગાલા (ઉં. વ. ૬૮) તા. ૧૯-૮-૨૪ ના અવસાન પામેલ છે. મણીબેન રાઘવજીના પુત્રવધુ. બિપીનચંદ્રના પત્ની. વિકી, ડોલીના માતા. રામપરના વીરબાઈ ડુંગરશી ચત્રભુજ ચંદેના પુત્રી. પુરૂષોત્તમ, અરવિંદ, ચેતન, લાખાપર રાધા કિશોર, માતાના મઢના સાવિત્રી મહેન્દ્ર, તેરાના કવિતા અરવિંદ, ભદ્રેશ્ર્વરના જયશ્રી હિતેન્દ્ર, અંજારના લક્ષ્મી પ્રતાપ, ભુજના સરલા ઘનશ્યામ, માધાપરના પ્રભા અજયના બેન. પ્રા.શ્રી માટુંગા ક.મૂ.શ્ર્વે.જૈન સંઘની નારાણજી શામજી વાડી. ટા. ૪ થી ૫.૩૦. નિ : બિપીનચંદ્ર ગાલા, ૨૪૦૭, દોસ્તી અંબ્રોસીઆ, ૨૪ મે માળે, દોસ્તી એકર્સ, એન્ટોપહીલ, મું – ૩૭.
મોટી ખાખરના ભારતી સંજય કેનીયા (ઉં.વ.૫૫) ૧૮/૮ના અવસાન પામેલ છે. વિમળાબેન હીરજી ના પુત્રવધુ. સંજયના પત્ની. ખ્યાતિ, યશના માતુશ્રી. પત્રીના કંચનબેન હરીલાલ વેલજી છેડાના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. સદગતના આત્મા શ્રેયાથે ૧૨ નવકાર ગણવા. નિ.: સંજય કેનીયા, ૩૦૪ બાબુ નિવાસ, તુકારામ નગર, ડોંબિવલી (ઈ) ૪૨૧૨૦૧.
રતાડીયા (ગ.)ના ગાંગજી વેલજી છેડા (ઉં.વ. ૭૯) ૧૯-૮-૨૪ના અવસાન પામેલ છે. દેવકાંબેન વેલજી લધાના પુત્ર. સ્વ. નિર્મળાના પતિ. જ્યોતિ, પ્રીતિ, અલ્પા, ભાવેશના પિતા. મગનલાલ, પત્રીના કેસરબેન પ્રેમજી જખુના ભાઇ. પત્રી વેજબાઇ પોપટલાલ ખીંશી દેઢિયાના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈ.શ્રા. સંઘ શ્રી કરસન લધુ નિસર હોલ, ૧લે માળે, દાદર (વે.). બપોરે ૪ થી ૫.૩૦.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો