જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ ડોમ્બિવલી ગં. સ્વ. કવિતાબેન દીપકભાઇ ખોખાણી (ઉં.વ. ૫૩) બુધવાર, તા. ૨૪-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દિલીપભાઇ કપૂરચંદ ખોખાણીના પુત્રવધૂ. પાયલ, દિવ્યા સચીન નાગલે તથા ભૂમિ અભિષેક માટલીયાના માતુશ્રી. ભારતીબેન પ્રવીણચંદ્ર વોરા અને પ્રીતિબેન ભરતભાઇ મહેતાના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.
બત્રીસી જૈન
બત્રીસી સમાજ હાલ મુંબઇ વહેલાલ અમદાવાદ નિવાસી પિયુષના પત્ની અ. સૌ. કવિતાબેન શાહ (ઉં. વ. ૫૫) શનિવાર તા. ૨૭-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભીખાભાઇ બુલાખીદાસ તથા કમળાબેન ભીખાભાઇ શાહના પુત્રવધૂ. સલોની અમનજી શાહ તથા કૃષ્ણકાન્ત પીયુષભાઇ શાહના મમ્મી. શરદભાઇ, મયુરભાઇના ભાભી. તે ચંદ્રકાન્ત વાડીલાલ શાહ (જોટાણાવાળા)ની પુત્રી અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
વાગડ વિ.ઓ. જૈન
ગામ ભરૂડિયાના સ્વ. ગાંગજી છાડવા (ઉં. વ. ૭૭) બુધવાર, ૨૪-૭-૨૪ના થાણા મધ્યે અવસાન પામેલ છે. પરમાબેન વાઘજીના સુપુત્ર. સ્વ. ચંદ્રિકાબેનના પતિ. કિર્તી, હંસા, સ્વ. મહેશ, અલ્પેશના પિતાશ્રી. અનિલા, વાલજી, વંદનાના સસરા. વિજયાબેન ખીમજી શાહના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. ૧૦૪, નિલમ એપાર્ટમેન્ટ, દાજી રામચંદ્ર રોડ, ચરઈ, થાણા-વેસ્ટ.
ગામ સામખીયારીના સ્વ. લક્ષ્મીબેન ગાલા (ઉં. વ. ૭૨) શુક્રવાર, ૧૯-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. કોરઈબેન કાનજીના પુત્રવધૂ. કેશવજીના ધર્મપત્ની. રાજેશ, સ્વ. હરેશ, અમિત, નીતાના માતુશ્રી. અરૂણા, નયના, ભાવના, ચેતનના સાસુજી. સ્વ. પ્રેમજી, સ્વ. વિક્રમ, આશા, પાર્વતીના ભાભી. ભચાઉના સ્વ. જેવાબેન પરબતની પુત્રી. પ્રાર્થનાસભા સોમવાર, ૨૯-૭-૨૪ના પ્રા.ટા. ૧૦ થી ૧૧.૩૦, યોગી સભા ગૃહ, દાદર.
ઝાલાવાડી દિગંબર જૈન
વીંછિયા નિવાસી સ્વ.લિલાધરભાઈ ધનજીભાઈ અજમેરાના પત્ની સંગીતાબેન (ઉં. વ. ૮૯) તે નિપાબેન કિશોરભાઈના માસીજી. અપૂર્વ – લબ્ધિના દાદી. સ્વ.જશવંતીબેન રતિભાઈ, સ્વ.રંજનબેન મહાસુખભાઈ, સ્વ.લાભુબેન, સ્વ.વસંતબેન, સ્વ.પ્રભાબેનના ભાભી. સ્વ.જગજીવનદાસ રામજીભાઈ કામદારના દીકરી, ગુરૂવાર તા:૨૫/૭/૨૦૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
રાધનપુર જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ બોરીવલી શારદાબેન શાહ (ઉં. વ. ૮૪) તે સ્વ.ભુરીબેન સુરેન્દ્રલાલ શાહના પુત્રવધૂ. સ્વ. હીરાબેન મણિલાલ થારૈયાના સુપુત્રી. સ્વ.હસમુખલાલ શાહના ધર્મપત્ની. સોનલ અશ્ર્વિન, છાયા પ્રકાશકુમાર, પ્રિતી મુકેશકુમાર, બેલા જયેન્દ્રકુમારના માતુશ્રી. ઈશા સોહીલ, મીનલ, જીનલ, પ્રતીક, શ્રદ્ધા, પ્રિયલ, ક્રિના, આયુષ, ફોરમ, ક્રિશા, પ્રિયેશના દાદી. શુક્રવાર ૨૬/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર ૨૮/૭/૨૪ના ૩ થી ૫. આધાર બેન્કવેટ હોલ, દોલત નગર રોડ નં ૧૦, બોરીવલી ઈસ્ટ.
વિશાશ્રીમાળી પાટણ જૈન
પાટણ નિવાસી લીમડીના પાડાના (વાગડોદ વાળા) શ્રી રાજેંદ્રભાઈ શાહ (ઉં. વ. ૭૭) હાલ મુંબઈ સ્વ.લીલાબેન ચંદુલાલ શાહના સુપુત્ર. ઉર્વશીબેનના પતિ. ડિમ્પલ અને દિપેશના પિતાશ્રી. વિકાસકુમાર અને રીમાના સસરા. સ્વ.હસુબેન, સ્વ.ગુણવંતીબેન, સ્વ.રમીલાબેન તથા જિતેંદ્રભાઈના ભાઈ. સુંદરલાલ નાનકચંદ શાહના જમાઇ તા.૨૭/૦૭/૨૦ના અરિહંતશરણ પામેલ છે. અંતિમ યાત્રા તારીખ ૨૯/૦૭/૨૪ સોમવાર વાઘજીભાઈની વાડી (પવનહંસ) પારલે વેસ્ટ લઈ જાવામાં આવશે. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
સરદારગઢ નિવાસી હાલ કાંદીવલી ભારતીબેન પારેખ (ઉં. વ. ૮૦) તા. ૨૬/૦૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.જયંતીલાલ અમરચંદ પારેખના પત્ની. પિયુષ અને સંજયના માતા, જોલી અને ભાવિકાના સાસુ અને અભિષેક, હિલોની અને ધરાના દાદી. સસુરપક્ષે અમરચંદ પાનાચંદ પારેખ. પિયરપક્ષે નાગરદાસ ભગવાનજી શાહ. સાદડી તા. ૨૮/૦૭/૨૪ રવિવાર ના ૩:૦૦ – ૫:૦૦. પાવનધામ, કાંદીવલી વેસ્ટ
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુરના મીનાબેન (મીઠીબાઈ) નીશર (ઉં. વ. ૭૩) તા.૨૧.૦૭.૨૦૨૪ ના અવસાન પામેલ છે. કુંવરબાઇ ભીમશીના પુત્રવધૂ. શાંતિલાલના પત્ની. મહેશ, જયશ્રીના માતુશ્રી. ધનબાઈ ખીમજીના પુત્રી. પ્રવીણ, વસંત, હિતેશ, દેવપુર પ્રેમાબેન મુલચંદ, ચંદન શામજી, રમીલા મણિલાલ, મોથારા પ્રભા શામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શાંતિલાલ નીસર, ૩/૨૩, નિર્મલા નિવાસ, ડીએનસી, સ્કૂલની પાછળ, ડોમ્બિવલી (પૂર્વ).
ઉનડોઠના પ્રિતી હેમંત ગાલા (ઉં. વ. ૫૮) તા. ૨૫-૭ના અવસાન પામેલ છે. વિજયાબેન કેશવજીના પુત્રવધુ. હેમંતના પત્ની. હિરલના માતુશ્રી. પુષ્પાબેન રતનશીના પુત્રી. દિપક, ગોધરા મિનલ વિનોદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રિતી ગાલા, સી/૭૧, શ્રી રામ એપાટર્ર્., જે.એન. રોડ, મુલુંડ-વે.
મોટી ઉનડોઠના મણશી લાલજી ગાલા (ઉં. વ. ૮૦) તા.૨૬/૭/૨૪ના અલીબાગમાં અવસાન પામેલ છે. માતુશ્રી સુંદરબેન લાલજી ગાલાના પુત્ર. સ્વ. સરસ્વતીના પતિ. જ્યોતી, પ્રીતી, દક્ષા, રાજેશ ના પિતાજી. આણંદજી, રતનશીના ભાઇ. સાભરાઇના સ્વ.વેલબાઇ રવજીના જમાઇ. સદ્ગતની ઇચ્છાનુસાર પ્રાર્થના રાખેલ નથી. નિ. મણશી લાલજી ગાલા, કોહીનુર કોમ્પલેક્ષ બાયપાસ, નાગડોગરી, અલીબાગ, જી.રાયગઢ, પીન-૪૦૨૨૦૧.
વડાલાના અ.સૌ. ભારતી દીપક ધરોડ (ઉં. વ. ૬૫) તા. ૨૬-૭-૨૪ ના અવસાન પામેલ છે. ચંચળબેન માવજીના પુત્રવધૂ. દીપકના પત્ની. કુંજલ, ચિંતલના માતુશ્રી. કમળાબેન પ્રેમજીના પુત્રી. મણીલાલ, સ્વ. ચંપક, મીનાના બેન. પ્રાર્થના : હિરાવતી બેન્કવેટ હોલ, સ્ત્રી મંડળ, ટાગોર રોડ, પોદાર સ્કુલની બાજુમાં, સાંતાક્રુઝ (વે). ટા. : સાંજે ૪ થી ૫.૩૦
લાખાપુરના ભાનુમતિ (કેતકી) લાલજી શામજી છાડવા (ઉં. વ. ૭૩) તા.૨૬/૭/૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન શામજી ના પુત્રવધૂ. લાલજીના પત્ની. હેતલના મમ્મી. રતાડિયા ગ. સાકરબેન પોપટલાલ ટોકરશીના પુત્રી. રતાડિયા ગ. મુલચંદ, ધીરજ, પ્રવિણ, હંસા, મનસુખના બેન. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ.જૈન સંઘ, નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.). ટા.૪ થી ૫.૩૦.
કપાયાના મંજુલા નવીનચંદ્ર સંગોઈ (ઉં. વ. ૭૨) તા.૨૬.૦૭.૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન શામજીના પુત્રવધૂ. સ્વ. નવીનચંદ્રના ધર્મપત્ની. તૃષાલીના માતા. જેઠીબેન દામજી વોરાના સુપુત્રી. વસંત, વિરેન્દ્ર, સ્વ.કાંતિલાલ, ઝવેરબેન (ભાવના) ના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. : તૃષાલી કલ્પેશ, ૨૫/૨૬ જગજીવન નિવાસ, ૨-જે માળે, ગોખલે રોડ, દાદર (વે.).