પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર, તા. ૧૯-૭-૨૦૨૪,
પ્રદોષ, જયાપાર્વતી વ્રતારંભ, મોળાકાત
ભારતીય દિનાંક ૨૮, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૩મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૪ સુધી (તા. ૨૦મી), પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૨ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૬, સ્ટા. ટા.

  • મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ ઽ
    ભરતી : સવારે ક. ૧૦-૪૬, રાત્રે ક. ૨૨-૩૧
    ઓટ: સાંજે ક. ૧૬-૪૮, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૩૧ (તા. ૨૦)
    વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ શુક્લ – ત્રયોદશી. પ્રદોષ, જયાપાર્વતી વ્રતારંભ, મોળાકત, સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં ક. ૨૩-૧૧, વાહન દેડકો.
    શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
    મુહૂર્ત વિશેષ: મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, પ્રદોષ વ્રત ઉપવાસ, રાત્રિ જાગરણ, શિવ-પાર્વતી પૂજા, શિવભક્તિ, નામસ્મરણ, કીર્તન, શિવ રુદ્રાભિષેક, ઔષધ ઉપચાર, પ્રયાણ મધ્યમ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, વિદ્યારંભ, મિલકત લેવડદેવડ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, પ્રાણી પાળવા, જૂનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરવાં.
    આચમન: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ અવ્યવહારુ, શુક્ર-રાહુ ત્રિકોણ મોટી ઉંમરના માણસથી લાભ થાય.
    ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ,શુક્ર-રાહુ ત્રિકોણ (તા. ૨૦) બુધ મઘા નક્ષત્ર પ્રવેશ, સૂર્ય પુષ્ય નક્ષત્ર પ્રવેશ. ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ દક્ષિણે ૨૮ અંશ ૧૪ કળાના અંતરે રહે છે.
    ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-કર્ક/સિંહ ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button