પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌરગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૧૫-૭-૨૦૨૪,
ભડલી નોમ.
ભારતીય દિનાંક ૨૪, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,
સને ૧૩૯૩
પારસી ગાથા ૫ વહિશ્તોઈસ્ત, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૯મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રે ક. ૨૪-૨૯ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ ઽ
ભરતી : સવારે ક. ૦૬-૩૨, સાંજે ક. ૧૭-૫૭
ઓટ: બપોરે ક. ૧૨-૧૫, મધ્યરાત્રે ક. ૦૦-૫૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – નવમી. પુર્ન:યાત્રા, ભડલી નોમ. સૂર્ય મહાનક્ષત્ર પુનર્વસુ, વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: વાયુદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર વાંચન, તુલસી પૂજા, રાહુ ગ્રહદેવતાનું પૂજન, શિવપાર્વતી પૂજા, શિવરૂદ્રાભિષેક, પરગામ પ્રયાણ મધ્યમ, પરદેશનું પસ્તાનું વિદ્યારંભ, હજામત, શાંતિ પૌષ્ટિક સર્વ શાંતિ પૂજા, મહેંદી, વાહન, માલ લેવો, દુકાન-વેપાર, રત્નધારણ, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, નવી તિજોરીની સ્થાપના, વૃક્ષ વાવવા, બી વાવવું, ખેતીવાડી, પશુ લે-વેંચ, ધાન્ય ભરવું, બગીચો બનાવવો.
આચમન: મંગળ-હર્ષલ યુતિ નિર્ણયો અચાનક બદલે.
ખગોળ જ્યોતિષ: મંગળ-હર્ષલ યુતિ
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-વૃષભ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button