પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૪-૭-૨૦૨૪, દુર્ગાષ્ટમી

ભારતીય દિનાંક ૨૩, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૮
પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ગાથા ૪ વોહુક્ષથ્ર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૭મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૮મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
નક્ષત્ર ચિત્રા રાત્રે ક. ૨૨-૦૫ સુધી, પછી સ્વાતિ.
ચંદ્ર ક્ધયામાં સવારે ક. ૦૮-૪૨ સુધી, પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૦ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૮, સ્ટા. ટા.

  • મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ ઽ
    ભરતી : સાંજે ક. ૧૭-૧૪
    ઓટ: સવારે ક. ૧૦-૪૭, રાત્રે ક. ૨૩-૫૭
    વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી. સૂર્ય મહાનક્ષત્ર પૂનર્વસુ, વાહન હાથી.
    શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
    મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શિવ-પાર્વતી પૂજા, દેવીપૂજા, સપ્તસતી પાઠ, હવન, ભગવાન સૂર્યનારાયણનું પૂજન વિશેષરૂપે, મંગળ ગ્રહદેવતાનું પૂજન, બીલીનું વૃક્ષ વાવવું, ગાયત્રી-જાપ-હવન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, હજામત, નવા વસ્ત્રો, આભૂષણ, મહેંદી, નવા વાસણ, પશુ લે-વેંચ, પ્રથમ વાહન, નૌકા બાંધવી, દુકાન-વેપાર, માલ લેવો, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, મિત્રતા કરવી.
    આચમન ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ કાર્યદક્ષતા મેળવવા માટે સંઘર્ષ જરૂરી જણાય.
    ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ (તા. ૧૫), ચંદ્ર ચિત્રા યુતિ.
    ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-વૃષભ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…