હિન્દુ મરણ
૨૫ ગામ ભાટિયા
સ્વ. શિવકુમાર શામજીભાઈ સરૈયા, સીક્રંદ્રાબાદ નિવાસી (ઉં. વ. ૭૦) ૧૪-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ ગં.સ્વ. દક્ષાબેનના પતિ. જીજ્ઞેશ, જીતેશકુમાર તથા નમ્રતાના પિતાશ્રી. સ્વ. ભાયલાલ શેઠ ઉદેશી (ખંડવા)ના જમાઈ. પ્રફુલકુમાર તથા સ્વ. હરિશકુમારના મોટા ભાઈ તથા સમગ્ર સરૈયા પરીવારના દીકરા. તેઓનું ઉઠમણું ૧૬-૬-૨૪ રવિવારના ગુજરાતી સેવા મંડળ, આર પી રોડ, સીક્રંદ્રાબાદ મધ્યે સાંજે ૪થી ૪.૩૦.
કચ્છી લોહાણા
કચ્છગામ સાંધાણ હાલ મુલુંડ સ્વ. પ્રેમજી ભીમજી કોટકના ધર્મપત્ની ગં.સ્વ. વિજયાબેન પ્રેમજી કોટક (ઉં. વ. ૮૦) ૧૪-૬-૨૪ને શુક્રવારના રામશરણ પામેલ છે. તે ઉમેશ, જીગ્નેશ તથા સ્વ. ભાવનાબેન રાજેશ મજેઠીયાના માતુશ્રી. તે જીતની દાદીમા. સ્વ. ભારતીબેન ઉમેશ કોટકના સાસુમા. તે તારાબેન તથા દમયંતીબેન મંગલદાસ ચંદે ગામ કચ્છ ઢોરીવાળાની સુપુત્રી. તે ગુણવંતીબેન હરીદાસ ગંધા, ચંદ્રશેન મંગલદાસ ચંદે, ગીતાબેન સુરેન્દ્રકુમાર ચોથાણીના બહેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
બાલાસિનોર દશાનિમા વણિક
બાલાસિનોર નિવાસી સ્વ. ઈચ્છાબેન ભીખાલાલ મોદી (બાલી)ના સુપુત્ર. ગં.સ્વ. શર્મિષ્ઠાબેનના પતિ. કનૈયાલાલ લાલચંદ પરીખ (ઝાલોદ નિવાસી)ના જમાઈ વિનયકાન્ત ભીખાલાલ મોદી (ઉં. વ. ૯૩) ૧૩-૬-૨૪ના શ્રીજીશરણ પામેલ છે. નમૃત, આભા, સીમા, સેફાલીના પિતા. દર્શના, ઉદય, યોમેશ, સંજયના સસરા. ખ્યાતી, ફોરમના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ભાવનગર નિવાસી હાલ મુંબઇ સ્વ. વિરેશભાઇ સાયતા (ઉં. વ. ૮૬) ગુરુવાર, તા. ૧૩-૬-૨૪ના શ્રીજીચર પામેલ છે. તે સ્વ. પ્રભાબેન રમણલાલ સાયતાના પુત્ર. તે ગં. સ્વ. રમાબેનના પતિ. તે સ્વ. સુરેશભાઇ, સ્વ. અનિલભાઇ, સ્વ. શૈલેશભાઇ, સ્વ. મહેશભાઇના ભાઇ. તે બકુલા પ્રફુલ્લભાઇ ઠક્કર, તે કીના કનુભાઇ જોશીના ભાઇ. તે શિલ્પા, સ્વ. પ્રણવ, બીમલ, પ્રવીણા, નમ્રતા, રાહીલ, ટીનલ, મમતાના કાકા. તે સ્વ. કાશીબેન વિઠ્ઠલદાસ વસાણીના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વણિક
મહુવા નિવાસી હાલ ઘાટકોપર લલિતભાઇ આણંદજી મહેતા (ઉં. વ. ૮૫) તે સ્વ. અનુસયાબેનના પતિ. રૂપાબેન, સોનલબેન, કેયુરભાઇના પિતા. હરેશભાઇ, નિશાંતભાઇ, ગીતાબેનના સસરા. સ્વ. રમાબેન મનુભાઇ પારેખ, ઇંદુબેન શિરિશકુમાર શેઠ, સ્વ. અશ્વિનભાઇ, સ્વ. નરેશભાઇના ભાઇ. દર્શ, જીત, મનસ્વીના નાના. સાસરે પક્ષે કાંતિભાઇ ગિરધરલાલ પારેખ, ગુરુવારના ૧૩મી જૂને શ્રીજીચરણ પામ્યા છે, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. જમનાબેન વિઠલદાસ નારાયણજી ચોથાણી કચ્છ ગામ મોબા, તા. મુંદ્રા, હાલ થાણાના સુપુત્ર અશ્ર્વીન ચોથાણી (ઉં. વ. ૭૬) તા. ૧૩-૬-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. તે ભગવતી (અર્ચનાબેન)ના પતિ. તે સ્વ. લાલજી જાધવજી અનમના જમાઇ. તે મધુભાઇ વી. ચોથાણી. તે સ્વ.ચત્રભુજ વી. ચોથાણી, સ્વ. સરલાબેન બાબુભાઇ અનમ, સ્વ. ભાનુબેન જયંતીલાલ મહેતા, ગં. સ્વ. લીનાબેન જીતેન્દ્ર શાહના નાના ભાઇ. તે સ્વ. ગાયત્રી (ભારતી), નીરવ શાહના સસરા. તે યોગેશ, બીંદીયા (ગુડ્ડી)ના પિતાશ્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
જગદીશ પુરુષોતમ વાઘાણી તથા સ્વ. નીલમ, અ. સૌ. ઇલાના પુત્ર ધવલ (ઉં.વ.૩૮) શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. રૂક્ષમણી પુરુષોતમ વાઘાણી ગામ દુધઇના પૌત્ર. સ્વ. પાર્વતીબાઇ કેશવજી પોપટ તથા સ્વ.મંજુલાબેન મનહરલાલ માણેકના દોહીત્ર. સ્વ. જશોદા બાબુભાઇ રૂપારેલ, સ્વ. રતનબાળા જવાહર, વીણા રમેશ, દીપા દિલીપ, વર્ષા વિજયના ભત્રીજા. હંસા, સુરેશ તથા રતનબેન ભવાનજી, હૃદયેશ તથા હિતેશ મનહરલાલ તથા પ્રજ્ઞા રાજેશ પંડિતપૌત્રાના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૧૫-૬-૨૪ શનિવારના ૪.૩૦થી ૬.૩૦. ઠે. આર્ટ ઓફ લીવિંગ, ૧લે માળે, પરમેશ્ર્વરી સેન્ટર, નંદવદન ઇન્ડ.એસ્ટેટની સામે, ઓફ મદનમોહન માલવીયા રોડ, અચીજા હોટેલની લેનમાં, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે, બૈરાઓએ એ જ દિવસે આવી જવું.
શ્રીમાળી બ્રાહ્મણ
ગામ ધ્રોલ નિવાસી હાલ નાલાસોપારા ગં. સ્વ. કમળાબેન ત્રિવેદી (ઉં. વ. ૮૦) તા. ૧૧-૬-૨૪ના મંગળવારના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. મુકુંદરાય ત્રિવેદીના ધર્મપત્ની. વર્ષા, માયા, દિપ્તી, ગીતા, સતીષ, હેમેનના માતા. પ્રહૃલાદભાઇ, ભારતેશભાઇ, પારસભાઇ, કિરીટભાઇ, ભક્તિ, સુમનના સાસુ. ઓમ, મયુરેશ, કુંજના દાદી. પિયર પક્ષે સ્વ. રમાબેન યશવંતરાય ઓઝાના દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૫-૬-૨૪ના ૫થી ૭, તેમની ઉત્તરક્રિયા તા. ૨૩-૬-૨૪ના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. એ/૧૨, કિરણ એપાર્ટમેન્ટ, સામેલ પાડા, નાલાસોપારા (વેસ્ટ).
મેઘવાળ
ગામ ભંડારીયા હાલ મુંબઇના સ્વ. કેસરબેન અને સ્વ. મીઠાભાઇ કલાભાઇ પડાયાના પુત્ર સ્વ. ઘુડાભાઇ (ઉં. વ. ૮૩) તા. ૧૦-૬-૨૪ના દેવલોક પામ્યા છે. તે મંજુલા, અશોક, જગદીશ, મીનાક્ષી, ચેતન, મુકેશના પિતા. હિંમત રાભડીયા, નરેશ ગોહિલ, ભારતી, લક્ષ્મી, સોનલ, ગીતાના સસરા. સ્વ. પાલુબેન અને સ્વ. કાનજી મેઘજી પરમારના જમાઇ. અમૃત સવજી ગોહિલ, મીનાબેન સવજી ગોહિલના મામા. રાઠોડના ભાણેજ. તેમના બારમાની વિધિ તા. ૧૬-૬-૨૪ના રવિવારે સાંજે ૫.૦૦ કલાકે. ઠે. મેઘભવન હોલ, આર્થર રોડ, ચિંચપોકલી ખાતે રાખવામાં આવી છે.
હાલાઇ લોહાણા
રાજકોટવાળા હીનાબેન ચંદારાણા (ઉં.વ. ૫૭) તે સ્વ. કંચનબેન કાકુભાઇ પારપાણી મુંબઈના દીકરી. દિપકકુમાર દિનેશચંદ્ર ચંદારાણાના ધર્મપત્ની. બિપીનભાઈ, તુષારભાઈ, પરેશભાઈ, અજયભાઇ, આશિષભાઇના બહેન. દીપા, રેખા, હીરા, રૂપા, સિદ્ધિકાના નણંદ. સ્વ. ધીરુભાઈ તથા સ્વ. હસુભાઈના ભત્રીજી. સ્વ. હરસુખલાલ છગનલાલ ગણાત્રાના ભાણેજ. તે ૧૦/૬/૨૪ના રાજકોટ મુકામે શ્રીજીશરણ પામેલ છે. પિયરપક્ષની સાદડી ૧૫/૬/૨૪ના શનિવાર ૪ થી ૬. કાંદિવલી લોહાણા મહાજન વાડી, બીજે માળે, શંકરમંદિર પાસે, એસ. વિ. રોડ, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણીક
સોલાપુર નિવાસી (હાલ પુણે) અ.સૌ આશા મહેતા (ઉં.વ. ૭૪) બુધવાર, તા. ૧૨-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સુભાષ જશવંતલાલ મહેતાના ધર્મપત્ની. તે સ્વ. ચંપાબેન નારાયનરાવ સાનેના પુત્રી. તે નિખિલ અને સ્નેહલ કુણાલ મ્હેત્રેના માતા. તે દિવ્યાં નિખિલ મહેતાના સાસુ. સ્વ. ચતુરબેન જશવંતલાલ મહેતાના પુત્રવધૂ. સ્વ. ઉદય, સ્વ. કલ્પના મહેન્દ્ર મહેતા, મયુરના ભાભી. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૬-૬-૨૪ના ૧૦ થી ૧૨. સ.વન્ડરેકર હોલ, વૂડલેન્ડ સોસાયટી, ગાંધી ભવનના બાજુમાં, કોથરુડ, પુણે મુકામે રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
ગઢડા (સ્વામીના) નિવાસી હાલ વસઈ સ્વ. પ્રવિણચંદ્ર કેશવલાલ ગોસલિયાના ધર્મપત્ની ભારતીબેન (ઉં.વ. ૭૭) તે વિપુલ, નિલેશ અને હેતલ ભાવેશકુમાર કામાણીના માતુશ્રી. સ્વ. કેશવલાલ ટોકરશી ગોસલિયાના પુત્રવધૂ. સ્વ. હિંમતલાલ જમનાદાસ દોશીના પુત્રી. દીપ્તિ તથા પલ્લવીના સાસુ. તા. ૧૩-૬-૨૪ને ગુરુવાર અક્ષર નિવાસી થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૫-૬-૨૪ને શનિવારે ૪થી ૬. – જૂનું સ્વામિનારાયણ મંદિર, અંબાડી રોડ, ૬૦ ફૂટ રોડ, વસઈ વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ વાસાવડ નિવાસી હાલ કાંદિવલી આનંદ અશોકભાઈ સોનપાલ (ઉં.વ. ૨૯) તે ૧૨/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રેમિલાબેન સોનપાલ અને અશોકભાઈ હરજીવન સોનપાલના પુત્ર. રેખાબેનના પતિ. પરીના ભાઈ. શ્રીમતી માલતી જોહરભાઈ ભૌમિકના જમાઈ. મોસાળપક્ષે સ્વ. નટવરલાલ જગજીવનદાસ કોટેચાના દોહિત્ર. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રી માળી વણિક
ભાવનગર નિવાસી હાલ કાંદીવલી સુશીલાબેન મહેતા (ઉં.વ. ૮૪) તે સ્વર્ગવાસી જગદીશભાઈ પરમાનંદદાસ મહેતાના ધર્મપત્ની. સ્વાતિ તેજસ શ્રીમાન્કરના મમ્મી. તેજસ બીપીનભાઈ શ્રીમાન્કરના સાસુ. મોહનલાલ લક્ષ્મીચંદ શાહ (લાકડાવાળા)ના દીકરી. સ્વર્ગવાસી ગોવિંદભાઈ; ગીરીશભાઈ તથા સ્વર્ગવાસી રમીલાબેન પ્રકાશચંદ્ર મહેતાના બેન. પર્વ તેજસ શ્રીમાંકરના નાનીમા ગુરૂવાર, તા. ૧૩ જુન ૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
જાફરાબાદ વાળા હાલ કાંદિવલી, ગોલોકવાસી રમણીકલાલ મગનલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. સુશીલાબેન (ઉં.વ. ૮૬), તા. ૧૪-૬-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે મુકેશ, ભરત, જયશ્રી, પ્રિતીના માતુશ્રી. તે રૂપા, નિલા, ભરતકુમાર, પરેશકુમારના સાસુ. તે સ્વ. લલીતાબેન મથુરાદાસ, સ્વ. મુકુંદરાય, શામળદાસભાઈ, સ્વ. જયવંતરાય અને મહેન્દ્રભાઈના ભાભી. સ્વ. નિર્મલાબેન, સ્વ. ભારતીબેન, ગં.સ્વ. સુધાબેન, અ.સૌ. માલતીબેનના જેઠાણી. દેલવાડાવાળા સ્વ. મોહનલાલ માવજીભાઈ ગોરડીયાના દિકરી. પ્રાર્થનાસભા તા. ૧૬-૬-૨૪ના રવિવારે ૫ થી ૭. ઠે. સ્થાનકવાસી જૈન દેરાસર, ૪થે માળે, એસ.વી. રોડ, પારેખ લેન કોર્નર, કાંદિવલી-વેસ્ટ.