આપણું ગુજરાતઆમચી મુંબઈમહારાષ્ટ્ર

પાલઘર પાસે માલગાડી પાટા પરથી ઉતરી જતા ગુજરાતથી આવતી આ ટ્રેનોના સમયને અસર

મુંબઈ ડિવિઝનના પાલઘર યાર્ડ ખાતે માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. અહેવાલો મુજબ મુંબઈ-સુરત ડિવીઝનની અપ લાઇનને અસર થઈ છે. જેને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે.
રેલ્વેએ આપેલી માહિતી મુજબ નીચેની ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે:

  1. ટ્રેન નંબર 12934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ 29.05.2024ના રોજ વાપી સુધી જ આવશે અને 12933 એક્સપ્રેસ તરીકે વાપીથી જ પરત ફરશે.
  2. ટ્રેન નંબર 12932 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ 29.05.2024 ના વલસાડ વલસાડ સુધી જ જશે અને 12931 એક્સપ્રેસ તરીકે વલસાડથી પરત ફરશે
  3. ટ્રેન નંબર 12479 જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્ય નગરી એક્સ્પ્રેસ સુરત સુધી જશે થશે અને સુરતથી ટ્રેન નં.12480 તરીકે રિવર્સ થશે.
  4. ટ્રેન નંબર 19418 અમદાવાદ – બોરીવલી એક્સપ્રેસ સુધી જ જશે અને ટ્રેન નંબર 19425 તરીકે નવસારી તરીકે રિવર્સ થશે.
  5. ટ્રેન નંબર 20908 ભુજ – દાદર સયાજીનગરી વડોદરા ખાતે સમાપ્ત થશે અને ટ્રેન નંબર 20907 તરીકે વડોદરાથી પરત ફરશે
  6. ટ્રેન નંબર 14707 બિકાનેર – દાદર એક્સ્પાસ અંકલેશ્વર સુધી જ જશે અને અંકલેશ્વરથી ટ્રેન નંબર 14708 તરીકે પરત ફરશે
  7. ટ્રેન નંબર 12489 બિકાનેર – દાદર એક્સ્પ આણંદ સુધી જશે અને ટ્રેન નંબર 12490 તરીકે આણંદથી પરત ફરશે.
  8. ટ્રેન નંબર 22956 ભુજ – બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ સુરત સુધી જશે અને 22955 તરીકે સુરતથી રિવર્સ થશે
    આ ટ્રેનો મોડી ઉપાડશે:
  9. લિંક ટ્રેન લેટ ચાલવાને કારણે ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સ અમદાવાદથી 15.10 કલાક ને બદલે 16.20 કલાકને નીકળશે
  10. લિંક ટ્રેન મોડી દોડવાને કારણે ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ 29.05.2024 ના રોજ એટલે કે આજે અમદાવાદથી 18.10 કલાકને બદલે 20.00 કલાકે નીકળશે.
  11. ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 29.05.2024ના રોજ એટલે કે આજે અમદાવાદથી 07.10 કલાકને બદલે 16.10 કલાકે નીકળશે
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ