મરણ નોંધ

પારસી મરણ

એમી શાવક ભાઠેના તે મરહુમ શાવક એફ. ભાઠેનાના વિધવા. તે મરહુમ જરબાઇ તથા જમશેદજી વેસુનાના દીકરી. તે પરસી, મીનુ ને ઓસ્તી પીંકી આર દાદાચાનજીના મમ્મી. તે દીલબર પી. ભાઠેના, ઓસ્તા રોહીન્ટન દાદાચાનજી ને પરીચેર એમ ભાઠેનાના સાસુજી. તે મરહુમો નોશીર, નાદીર, હીલ્લામાય, બાનુમાય, નાજામાય ને મોટામાયના બહેન. (ઉં. વ. ૯૦) ઉઠમણાંની ક્રિયા: ત. ૨૭-૫-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર બેનેટ બંગલી નં-૬માં.
ફ્રેની જાલ શેઠના તે મરહુમ જાલના વિધવા. તે મરહુમો બચામાય તથા કૈખશરૂના દીકરી. તે દીનશાહ, ફિરોઝ, અસ્પી તથા મરહુમો ખોરશેદ દુધા, હોમાય કુકા ને બરજોરના બહેન. તે પોરસ, મહાઝરીન, ખુશી, પોરાશ, તીનાઝ, શાનાઝ ને યઝદના ફૂઇ. તે મરહુમો હોમાય તથા નશરવાનજી શેઠનાના વહુ. (ઉં. વ. ૮૯) ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૫-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે દાદર મધે રૂસ્તમ ફરામ અગિયારીમાં.
કેરશી જહાંગીરશાહ ભગત તે ઝરીન કેરશી ભગતના ખાવીંદ. તે મરહુમો નાજામાય તથા જહાંગીરશા ભગતના દીકરા. તે તનાઝ આર યાદવ, હુમીન બી. દાવરના પપ્પા. તે રાજીવ કે. યાદવ ને બુરઝીન એમ દાવરના સસરાજી. તે ખોરશેદ ભગત, મેહરૂ ભગત ને મરહુમ નરગીશ ભગતના ભાઇ. (ઉં. વ. ૮૯) ઉઠમણાંની ક્રિયા: તા. ૨૮-૫-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે બાંદ્રા મધે તાતા અગિયારીમાં કરવામાં આવશે.
ડોલી જાલ બલસારા તે મરહુમ જાલ જે બલસારાના વિધવા. તે મરહુમો ટેહમીના તથા જહાંગીરજી ભગવાગરના દીકરી. તે પરવીન, જમશેદ ને બીનાઇફરના મમ્મી. તે ગુલશનના સાસુજી. તે મરહુમો, ફિરોઝ, જેમી, એરચ, કુમા, આલુ, શેરૂ, મેરૂ ને નરગીશના બહેન. (ઉં. વ. ૮૩) રે. ઠે. કયુ-૬, ૨જે માળે, ગોદરેજ બાગ, નેપીયન્સી રોડ, સીમલા હાઉસ, ખંબાલા હીલ, મુંબઇ-૪૦૦૦૨૬.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button