અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી Joe Bidenએ કેમ પીછેહઠ કરી, શું હતી મજબૂરી ?

વોશિંગ્ટન : યુએસ પ્રમુખ જો બાઈડેન(Joe Biden)રવિવારે જાહેરાત કરી છે કે તેઓ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે નહીં. આ સાથે તેમણે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ આગળ કર્યું છે. બાઈડેને ભારતીય-આફ્રિકન મૂળની કમલા હેરિસના નામની ભલામણ એવા સમયે કરી છે જ્યારે જૂનના અંતમાં તેમના રિપબ્લિકન હરીફ અને દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ … Continue reading અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી Joe Bidenએ કેમ પીછેહઠ કરી, શું હતી મજબૂરી ?