Kolkata Protest 2.0: ડોકટરોએ મમતા સરકારને આપી ફરી હડતાળ પર જવાની ચીમકી
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર માટે નવી મુશ્કેલી ઉભી થઈ રહી છે. જેમાં જુનિયર ડોક્ટરોએ મેડિકલ કોલેજોમાં(Kolkata Doctor Rows)કામકાજ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય શનિવારે લેવામાં આવ્યો હતો. આરજી કર હોસ્પિટલ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જો આ સુનાવણી બાદ તબીબો સંતુષ્ટ નહીં થાય તો તેઓ હડતાળ પર … Continue reading Kolkata Protest 2.0: ડોકટરોએ મમતા સરકારને આપી ફરી હડતાળ પર જવાની ચીમકી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed