કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસમાં આજે રાત્રે 9.30 વાગ્યે ફેંસલો

પૅરિસ: ઑલિમ્પિક્ ગેમ્સમાં કુસ્તીના 50 ગ્રામ ફ્રીસ્ટાઇલ વર્ગની ફાઇનલ પહેલાં માત્ર 100 ગ્રામ વજનના ફરકને લીધે ડિસ્ક્વૉલિફાય કરવામાં આવેલી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનો ઑલિમ્પિક્સની અદાલતમાં જે કેસ ચાલી રહ્યો છે એની સુનાવણી થયા બાદ હવે આજે રાત્રે સ્થાનિક સમય મુજબ સાંજે 6.00 વાગ્યે (ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે) ચુકાદો આપવામાં આવશે.આ કેસ કોર્ટ ઑફ … Continue reading કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસમાં આજે રાત્રે 9.30 વાગ્યે ફેંસલો