વિનેશ ફોગાટે રચ્યો ઇતિહાસ, ઑલિમ્પિક્સનો ગોલ્ડ અથવા સિલ્વર મેડલ લઈને જ પાછી આવશે

પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે કમાલ જ કરી નાખી હતી. તે ઑલિમ્પિક રેસલિંગની ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની હતી. તેણે 50 કિલા વર્ગની ફ્રીસ્ટાઇલ સેમિ ફાઇનલમાં ક્યૂબાની યુસનેલિસને 5-0થી પરાસ્ત કરી હતી.વિનેશે એ પહેલાં વિનેશે યુક્રેનની ઑક્સાના લિવાચને ક્વૉર્ટરમાં હરાવીને પહેલી વાર સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિનેશે તેને 5-0થી હરાવી … Continue reading વિનેશ ફોગાટે રચ્યો ઇતિહાસ, ઑલિમ્પિક્સનો ગોલ્ડ અથવા સિલ્વર મેડલ લઈને જ પાછી આવશે