Bangladesh માં રાજકીય ઉથલપાથલમાં સંડોવણીના આક્ષેપ બાદ અમેરિકાએ કરી આ સ્પષ્ટતા

વોશિંગ્ટન : અમેરિકાએ બાંગ્લાદેશમાં(Bangladesh)સત્તાપલટો અને રાજકીય ઉથલપાથલના પોતાના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. અમેરિકાએ કહ્યું છે કે તેમાં તેમની કોઈ સંડોવણી નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી, કેરીન જીન પિયરે સોમવારે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “આમાં અમારી કોઈ સંડોવણી નથી. આમાં અમારી સરકાર કે વ્યક્તિ સંડોવાયેલી હોવાની કોઈપણ વાતચીત અથવા આવા અહેવાલો … Continue reading Bangladesh માં રાજકીય ઉથલપાથલમાં સંડોવણીના આક્ષેપ બાદ અમેરિકાએ કરી આ સ્પષ્ટતા