Highway પર મુસાફરી કરવી બની મોંધી, Toll Tax માં વધારો કરાયો

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણી પરિણામો(Loksabha Election Result 2024) પૂર્વે કેન્દ્ર સરકારે મોંઘવારીનો વધુ એક આંચકો આપ્યો છે. હવે હાઇવેનો(Highway) ઉપયોગ કરતા વાહન ચાલકોએ સોમવારથી વધુ નાણાં ચૂકવવા પડશે. સોમવારથી સમગ્ર દેશમાં રોડ ટોલ ટેક્સના(Toll Tax) દરમાં સરેરાશ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હાઇવે યુઝર ફીના વાર્ષિક રિવિઝનનો અમલ અગાઉ 1 એપ્રિલથી કરવામાં આવનાર … Continue reading Highway પર મુસાફરી કરવી બની મોંધી, Toll Tax માં વધારો કરાયો