Train Accident: પશ્ચિમ બંગાળમાં અકસ્માતના પગલે રેલવેએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર, રેલવે મંત્રી દાર્જીલિંગ જવા રવાના

જલપાઇગુડી : પશ્ચિમ બંગાળમાં સોમવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત(Train Accident)થયો હતો. જ્યાં પાટા પર ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ટ્રેનના લોકો પાયલટ સહિત 5 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે.ન્યૂ જલપાઈગુડીથી સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ સિલીગુડીને … Continue reading Train Accident: પશ્ચિમ બંગાળમાં અકસ્માતના પગલે રેલવેએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર, રેલવે મંત્રી દાર્જીલિંગ જવા રવાના