દેશમાં 1 જુલાઇ થી લાગુ થશે ત્રણ નવા Criminal Law, જાણો શું થશે બદલાવ

નવી દિલ્હી: દેશભરમાં સોમવાર અને 1 જુલાઇ 2024ના રોજથી ત્રણ નવા ફોજદારી કાયદા(Criminal Law)અમલમાં આવશે. જે ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો લાવશે અને જૂના પુરાણા કાયદાનો અંત લાવશે. ભારતીય ન્યાયિક સંહિતા, (Bharatiya Nyaya Sanhita) ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા(Bharatiya Nagarik Suraksha Sanhita)અને ભારતીય પુરાવા અધિનિયમ(Bharatiya Sakshya Adhiniyam) અનુક્રમે બ્રિટિશ યુગના ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી … Continue reading દેશમાં 1 જુલાઇ થી લાગુ થશે ત્રણ નવા Criminal Law, જાણો શું થશે બદલાવ